VIDEO: વિસનગરમાં રૂપિયા આપીને મત આપતો વીડિયો થયો વાઈરલ

મહેસાણાઃ વિસનગરમાં રૂપિયા આપીને મત ખરીદવાનો વીડિયો વાયરલ થયો છે. વિસનગરનાં વોર્ડ નં-5ની ઘટના સામે આવી હતી. વાયરલ થયેલા વીડિયોમાં વીસનગરનાં વોર્ડ નંબર-5 ગોવિંદ ચકલા વિસ્તારમાં મતદાતાઓને ચોક્કસ પક્ષમાં મત આપવા માટે ગિરીશ પટેલ દ્વારા મતદાર સ્લીપ સાથે 200 રૂપિયા આપતા નજરે પડે છે.

મહેસાણાનાં વિસનગરમાં 200 રૂપિયા આપીને ભાજપને વોટ આપવાની અપિલ કરતો વીડિયો હાલ વાયરલ થઇ રહ્યો છે. આ સમગ્ર ઘટના વિસનગરનાં વોર્ડ નંબર 5ની છે.

વિસનગરમાં રૂપિયા આપીને મતદાન કરાવાતો વીડિયો વાઇરલ થયો છે. ગોવિંદ ચકલા વિસ્તારનાં મતદાતાઓને 200 રૂપિયા આપતો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. સ્લીપ સાથે ભાજપમાં મત આપવા માટે રૂ.200 આપવામાં આવે છે.

You might also like