રેલવેમાં નોકરીની છે તક, 426 વિવિધ જગ્યાઓ માટે કરો APPLY

નવી દિલ્હી :  ઉત્તર પૂર્વ રેલવેમાં વિવિધ જગ્યાઓ માટે અરજી મગાવામાં આવી છે.

કુલ જગ્યા :  426

જગ્યાનું નામ :

ટિકિટ કલેકટર – 46

કમર્શિયલ કલાર્ક – 16

ટેકનિશિયન – 33

આસિસ્ટન્ટ લોકો પાયલટ – 224

આસિસ્ટન્ટ સ્ટેશન માસ્ટર – 56

જુનિયર એન્જીનિયર – 7

ગુડઝ ગાર્ડ – 44

ઉંમર :  1 જાન્યુઆરી 2017 સુધીમાં 42 વર્ષથી વધારે ન હોવી જોઇએ

સિલેકશન પ્રક્રિયા : લેખિત પરીક્ષા તેમજ મેડીકલ પરીક્ષાના આધાર પર

કેવી રીતે કરશો અરજી :  ઓફિસિયલ વેબસાઇ www.ner.indianrailways.gov.in પર જઇ APPLY કરો.

મહત્વની તારીખ :  10 ફેબ્રુઆરી 2017 પહેલા કરો અરજી

You might also like