રેલવેમાં છે Bumber Vacancy , જાણો ક્યાં સુધીમાં કરી શકશો APPLY

North Western Railway (NWR) માં Act Apprentice ની જગ્યાઓ માટે અરજી મગાવામાં આવી છે. આ જગ્યા માટે ઇચ્છુક ઉમેદવારોએ 29 નવેમ્બર પહેલા અરજી કરવાની રહેશે. અરજી કરવા અંગેની જાણકારી અહી આપવામાં આવી છે.

સંસ્થાનું નામ : North Western Railway (NWR)

જગ્યાનું નામ : ડિવિઝનલ રેલવે મેનેજર ઓફિસર અને અન્ય

જગ્યાની સંખ્યા : નોટિફિકેશન અનુસાર 1164

યોગ્યતા : ઉમેદવાર કોઇપણ માન્યતા સંસ્થામાંથી આઇટીઆઇ પ્રમાણપત્ર સાથે 10 પાસ હોવો જરૂરી

ઉંમર : 15થી 24 વર્ષ

પસંદગી : ઉમેદવારોની શૈક્ષણિક યોગ્યતાના આધારે પસંદગી

અંતિમ તારીખ : 29 નવેમ્બર, 2017

કેવી રીતે કરશો અરજી : ઇચ્છુક ઉમેદવાર North Western Railway (NWR)ની આધિકારીક વેબસાઇટ https://rrcactapp.in/ પર જઇ અરજી કરી શકે છે.

You might also like