ટ્રંપની આર્થિક સલાહકાર ટીમમાં શામેલ થઇ નૂયી

વોશિંગટનઃ અમેરિકાના ભાવી રાષ્ટ્રપતિ ટ્રંપે પોતાના આર્થિક એજન્ડાને લાગુ કરવા માટે ભારતવંશી અમેરિકી સીઇઓ ઇન્દિરા નૂયી મદદ કરશે. ટ્રંપે સ્ટ્રેટેજિક એન્ડ પોલિસી ફોરમમાં પેપ્સિકોના સીઇઓ ઇન્દિરા નૂયીને શામેલ કર્યા છે. આ ટીમ અમેરિકાના ભાવી રાષ્ટ્રપતિ ટ્રંપને આર્થિક એજન્ડા લાગુ કરવા અંગે સલાહ આપશે. તેના ચેરમેન બ્લેકસ્ટોના સહ-સંસ્થાપક તેમ જ સીઇઓ સ્ટીફન એ સ્વાર્જમન રહેશે.

બુધવારે ટ્રંપની ટ્રાજિશન ટીમે તેની માહિતી આપી હતી. ટ્રંપના 19 સદસ્યસ્યોની ટીમમાં શામેલ થનારી ચેન્નઇમાં જન્મેલી 61 વર્ષીય ન્યૂયી પહેલી ભારતીય મૂળની કાર્યકર્તા છે. તેમાં શામેલ 16 સભ્યોના નામની જાહેરાત સપ્તાહની શરૂઆતમાં જ કરવામાં આવશે. ત્યાર બાદ ત્રણ નવા નામોની જાહેરાત કરવામાં આવશે. આ સાથે જ ટ્રંપની સભ્ય સંખ્યા 19 થઇ જશે. નૂયી સાથે આ લિસ્ટમમાં ઉબરના સીઇઓ ટ્રાવિલ કાલનિક અને સ્પેસઅક્સ ઇવ ટેસ્લાના ચેરમેન ઇલોન મસ્કનું નામ પણ છે. તેમાં અમેરિકાના દિગ્ગજ કારોબારીઓને પણ શામેલ કરવામાં આવ્યાં છે. જે ટ્રંપને તેના આર્થિક એજન્ડાને લાગુ કરવામાં મદદ કરશે.

home

You might also like