જાણો કેવો હોઈ શકે છે? NOKIA X

એચએમડી ગ્લોબલનો નવો નોકીયા X6 સ્માર્ટફોન 27 એપ્રિલે લોંચ થવાનો હતો,પરંતુ એ દિવસે ન કરાયો,હવે એવી ખબરો આવે છે કે ચીનમાં 16 મેં ના દિવસે નોકીયા X ના નામે લોન્ચ કરવામાં આવશે.વેબ પર નોકિયા મોબાઈલ પેજ પર આ નવું અપડેટ આપવામાં આવી રહ્યુ છે.

આ ફોન દેખાવમાં એક હદે તો આઈફોન 10 જેવો દેખાય છે,નોકીયા X માં બેઝલ લેસ ડિસપ્લે છે.પાછળ એલઈડી ફ્લેશ સાથે ડ્યુઅલ કેમરા સેટઅપ છે,અને તેની નીચે ફિંગરપ્રિન્ટ સેંસર પણ આપવામાં આવ્યુ છે.


આ ફોનમાં એન્ડ્રોઈડ ઓરીયો 8.1 ઓપરેટીંગ સિસ્ટમ અને 12 મેગાપિક્સલ નો ડ્યુઅલ કેમેરો આપવામાં આવી શકે છે.આ ફોનમાં 4GB રેમ +65 જીબી સ્ટોરેજ અને 6 જીબી રેમ +128 જીબી સ્ટોરેજ વેરિએંટ્સ માં અવેલેબલ હશે.

કંપની આ ફોનને 2 અલગ પ્રોશેસર સાથે ઉતારી શકે છે.મીટીયાટેક પ્રોસેસર વાળા મોડલની કિંમત લગભગ 19 હજાર રૂપીયા અને ક્વોલકોમ સ્નેપ ડ્રેગન ઓક્ટાકોર પ્રોસેસર વાળા મોડલની કિંમત 17 હજાર ની આસપાસ હોઈ શકે છે.

You might also like