ભારતના આ રાજ્યમાં લગ્ન પહેલા સંબંધ બાંધવો જરૂરી છે નહીં તો…

કહેવાય છે કે લગ્ન એક પવિત્ર બંધન છે, દરેક દંપતી લગ્ન કરતી વખતે સાત જન્મ સુધી સાથ આપવાની કસમ ખાય છે. લગ્ન ફક્ત બે લોકોનું નહીં પરંતુ બે પરિવારનું મિલન હોય છે, પરંતુ શું તમે કોઇ દિવસ સાંભળ્યું છે કે ભારતનું એક રાજ્ય એવું પણ છે જ્યાં લગ્ન થતાં પહેલા છોકરીઓની પવિત્રતા ભંગ કરી દેવામાં આવે છે.

જી હાં, ભારતનું એક રાજ્ય એવું છે જ્યાં કોઇ પણ વ્યક્તિ વર્જિન છોકરી સાથે લગ્ન કરતું નથી. રાજસ્થાનમાં રહેનારી એક આદિવાસી જનજાતિ ગરાસિયાની અનોખી પરંપરા જાણીને તમે ચોંકી જશો. આ પરંપરા અંતર્ગત યુવા પહેલા પસંદગી છોકરી સાથે લીવ ઇનમાં રહે છે. બાળક પેદા થયા બાદ જ બંનેને લગ્ન કરવાની મંજૂરી મળે છે. એની સાથે બંનેના સંબંધ બાંધ્યા બાદ પણ બાળક ના થાય તો તેઓ અલગ અલગ થઇ જાય છે પછી ફરીથી કોઇક બીજા સાથે રહીને બાળક પેદા કરવા માટે પ્રયત્ન કરે છે.

રાજસ્થાનના ઉદયપુર, સિરોહી અને પાલી જિલ્લામાં ગરાસિયા જનજાતિ રહે છે. આ જનજાતિ અનોખી પરંપરા આજની મોર્ડન સોસાયટીની લિવઇનમાં મલતી આવે છે. અહીંયા જવાન થયા બાદ છોકરા છોકરીઓ એકબીજાની મંજૂરીથી એકબીજા સાથે લિવઇનમાં રહે છે. ત્યારબાદ બાળક પેદા થયા બાદ લગ્ન કરે છે. ઘણા વખત બાળક પેદા થયા બાદ પરિવારની જવાબદારીઓને કારણે લગ્નને ટાળી દે છે.

ઘણી વખત 50 કે તેનાથી વધારે ઉંમરમાં આ સંબંધને અમલી જામા પહેરાવે છે. એ દરમિયાન કેટલીક વખત જવાન પુત્ર અને પૌત્ર પણ જાનમાં આવે છે. અને જે વહુઓ પરાયા પુરુષ સાથે સંબંધ બનાવવા માટે ના પાડે તો એમને મારવા પીટવામાં આવે છે. એ સમુદાયનું કહેવું છે કે આ એક રિત રિવાજ છે જે દરેક વહુઓએ કરવું પડે છે. અહીંયા છોકરીઓના લગ્ન 12 થી 15 વર્ષની ઉંમર વચ્ચે કરી દેવામાં આવે છે.

તમને જણાવી દઇએ કે તાજેતરમાં જ એક 80 વર્ષના વૃદ્ધે 70 વર્ષથી વિલઇનમાં સાથે રહેલી પાર્ટનર સાથે લગ્ન કર્યા. રાજસ્થાન અને ગુજરાતમાં આ સમાજના બે દિવસનો લગ્ન મેળો લાગે છે, જેમાં ટીનએજર એક બીજા સાથે મળે છે અને ભાગી જાય છે. ભાગીને પાછા આવવા પર છોકરા છોકરીઓ લગ્ન કર્યા વગર પતિ પત્નિની જેમ સાથે રહેવા લાગે છે. આ દરમિયાન સામાજિક સહમતિથિ છોકરીવાળા થોડા ક પૈસા છોકરાવાળાને આપી દે છે. એટલું જ નહીં મહિલા ઇચ્છે તો કોઇ બીજા મેળામાં બીજો લિવ ઇનપાર્ટનર પણ શોધી શકે છે. એના માટે નવા લિવ ઇન પાર્ટનરે જૂના લિવઇ પાર્ટનર કરતાં વધારે રૂપિયા આપવા પડે છે. આ ઉપરાંત કેટલીક વખત બાળકો મા બાપ સાથે મળીને લગ્ન કરે છે. એટલું જ નહીં છોકરાવાળાના ઘના લોકો લગ્નનો ખર્ચો ઉઠાવે છે અને લગ્ન પણ છોકરાના ઘરે જ હોય છે.

દિલ્હીનો એક સમુદાય એવો છે, જે લગ્ન બાદ પોતાની વહુઓને બજારમાં આડા ધંધા કરવા મોકલે છે અને એમને મજબૂર કરે છે એવું કરવા માટે. આ સમુદાયને પરના નામથી ઓળખવામાં આવે છે. અહીંની વહુઓ સવારે ઊઠીને ઘના કામ કરે છે ખાવાનું બનાવે છે. ત્યારબાદ જાય છે આખો દિવસ પુરુષોને ખુશ કરે છે. ઘરે આવીને રાતે ખાવાનું બનાવે છે. અને રાતે વેશ્યાવૃત્તિના ધંધા પર જાય છે. આ કામ કરવું એમની મજબૂરી થઇ ગયું છે.

જો કે દિલ્હી પ્રશાસન તરફથી અત્યારસુધી મહિલાઓની સુરક્ષા માટે કોઇ જોરદાર પગલા ભરવામાં આવ્યા નથી.

You might also like