NID અમદાવાદઃ દેશની સર્વશ્રેષ્ઠ ડિઝાઇન સંસ્થા

નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ડિઝાઇનિંગની સ્થાપના વર્ષ 1961માં થઇ હતી. ત્યાર બાદ વિવિધ ડિપાર્ટમેન્ટમાં તે વિકાસ આપતો ગયો. એનઆઇડી એવી સંસ્થા છે કે જ્યાં ક્રિયેટિવ સ્ટુડડન્ટને ટ્રેઇન કરવામાં આવે છે. આર્ટ ફિલ્ડમાં કારકિર્દી બનાવવા ઇચ્છતા વિદ્યાર્થીઓ માટે આ સંસ્થા બેસ્ટ છે. અહીં ગ્રેજ્યુએશન ડિપ્લોમાં પ્રોગ્રામ ઇન ડિઝાઇન (GDPD) જે ચાર વર્ષનો છે. જેમાં એનિમેશન ફિલ્મ ડિઝાઇન, સિરેમિક્સ એન્ડ ગ્લાસ ડિઝાઇન, એક્ઝિબિશન ડિઝાઇન, ફિલ્મ એન્ડ વિડિયો કોમ્યુનિકેશન, પ્રોડક્ટ ડિઝાઇઇન, ટેક્સટાઇલ ડિઝાઇન વગેરે જેવા કોર્સ છે. પ્રોસ્ટ ગ્રેજ્યુએશન ડિપ્લોમાં પ્રોગ્રામ ઇન ડિઝાઇન (PGDPD) જે અઠિ વર્ષના છે. આ પ્રોગ્રામ અંતરગત એનિમેશન ફિલ્મ ડિઝાઇન, અપરીયલ ડિઝાઇન, સિરેમિક્સ એન્ડ ગ્લાસ ડિઝાઇન, ડિઝાઇન ફોર ડિજીટલ એક્સપિરિયન્સ, ડિઝાઇન ફોર રિટેઇલ એક્સપિરિયન્સ, ફિલ્મ એન્ડ વિડિયો કોમ્યુનિકેશન, ફર્નિચર એન્ડ ઇન્ટિરિયર ડિઝાઇન, ગ્રાફિક્સ ડિઝાઇન, ઇનફરમેશન એન્ડ ઇન્ટરફેસ ડિઝાઇન, લાઇફ સ્ટાઇલ એસેસરિ ડિઝાઇન, ન્યુઝ મિડિયા ડિઝાઇન, ફોટોગ્રાફી ડિઝાઇન, પ્રોડક્ટ ડિઝાઇન, સ્ટ્રેટેજિક ડિઝાઇન મેનેજમેન્ટ, ટેક્સટાઇલ ડિઝાઇન, ટોય એન્ડ ગેમ ડિઝાઇન, ટ્રાન્સ્પોટેશન એન્ડ ઓટોમોબાઇલ ડિઝાઇન જેવા શોર્ટટર્મ કોર્સ છે. અહીં દરેક ક્ષેત્રના ઉમદા ફેકલ્ટિ દ્વારા વિદ્યાર્થીઓને એજ્યુકેશન આપવામાં આવે છે. પ્રેક્ટિલ અને થિયેરિકલ નોલેજ સાથે એજ્યુકેશન સિસ્ટમમાં એડવાન્સ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે. વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલ આર્ટ એન્ડ ક્રાફ્ટનું એક્ઝિબિશન પણ અહીં કરવામાં આવે છે. જે વિદ્યાર્થી આર્ટ, ક્રાફ્ટ એન્ડ ફેશન ઇન્ડસ્ટ્રિમાં પોતાનું કરિયર બનાવવા માંગતા હોય તેમના માટે આ ઇન્સ્ટિટ્યુટ બેસ્ટ છે.સરનામુંએન.આઇ.ડી. અમદાવાદટાગોર હોલની સામે, પાલડી, અમદાવાદફોનઃ  079 2662 9500સ્થાપના વર્ષઃ 1961વેબ સાઇટhttp://www.nid.edu/

You might also like