ગ્રેજ્યુએટ માટે સરકારી નોકરીમાં છે તક, પડી છે Bumper Vacancy, 23,500 મળશે Salary

ન્યૂ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ (NIACL) દ્વારા ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ માટે ‘આસિસ્ટેન્ટ’ની પોસ્ટ માટે ભરતી બહાર પાડવામાં આવી છે. જે ઉમેદવાર અરજી કરવા ઇચ્છતો હોય તે આ અંગેની જાણકારી વાંચી લે.

કુલ જગ્યા : 685

જગ્યાનું નામ : આસિસ્ટેન્ટ

યોગ્યતા : ઉમેદવારો કોઇપણ માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી ગ્રેજ્યુએટ હોવો જોઇએ.

ઉંમર : ઉમેદવારની ઉંમર 21 થી 30 વર્ષની હોવી જોઇએ.

પગાર : 23,500 રૂપિયા

કેવી રીતે કરાશે પસંદગી : ઉમેદવારની લેખિત પરીક્ષાના આધારે પસંદગી

અંતિમ તારીખ : 31 જુલાઇ, 2018

અરજી માટેની ફી : જનરલ/ઓબીસી ઉમેદવાર માટે 500 રૂપિયા અને SC/ST/PWD ઉમેદવાર માટે 50 રૂપિયા ફી

કેવી રીતે કરશો અરજી : ઉમેદવાર આધિકારીક વેબસાઇટ www.newindia.co.in પર જઇ અરજી કરી શકે છે.

જોબ લોકેશન : ઓલ ઇન્ડિયા

You might also like