ખંજવાળના ચક્કરમાં ગુપ્તાંગમાં ફસાયો 3 ફૂટ લાંબો કેબલ, ઓપરેશન કરાવી બચાવ્યો જીવ

નવી દિલ્લી. ચીનમાં ડૅાક્ટરોએ એક માણસના પ્રાઈવેટ પાર્ટસમાંથી 3 ફૂટ લાંબો મોબાઈલ કેબલનો તાર કાઢીને તેમનો જીવ બચાવ્યો. એ માણસના ગુપ્તાંગમાં મોબાઈલ કેબલ તાર ફસાઈ ગયો હતો, જેના પછી ડૅાક્ટરોએ લેસર ટેકનીકથી ઓપરેશન કરી તેમનો જીવ બચાવ્યો. રીપોર્ટના હિસાબે વ્યક્તિને પ્રોસ્ટેટની બિમારી હતી, જેના કારણે તે ખંજવાળ સહન કરી શક્તો ન હતો અને વગર કઈ વિચારે ગમે તેવા પગલા ભરી લેતો.

ખંજવાળના કારણે તકલીફમાં પડ્યો વ્યક્તિ


એક રીપોર્ટ અનુસાર નોર્થઈસ્ટ ચીનનો 60 વર્ષીય રહેવાસીને પેશાબના રસ્તામાં ખુબ જ ખંજવાળ આવા લાગી. તે માણસે વગર કઈ વિચારે મોબાઈલ કેબલને ઉપયોગમાં લીધો. જેના પછી તાર તેમના બ્લેડરમાં જતો રહ્યો અને ફસાઈ ગયો. જ્યારે માણસે તે તારને ખેંચવાનો પ્રયાસ કર્યો તો લોહી નિક્ળવા લાગ્યું.

3 ફૂટ લાંબો કેબલ તાર ફસાયો


રીપોર્ટ અનુસાર માણસે જેમ જ લોહી જોયું, તેની હાલત ખરાબ થઈ ગઈ. તે તરત જ દવાખાને દોડી પડ્યા. ડૅાક્ટરોએ તરત સારવાર શરૂ કરી દીધી. મેડિકલ તપાસમાં ડૅાક્ટરોને જાણવા મળ્યુ કે 0.2 ઈંચ જાળી અને 3 ફૂટ લાંબી કેબલ તાર માણસના પેશાબના રસ્તામાં ફસાયેલો છે.

માંડ બચ્યો જીવ


ડૅાક્ટરોએ લેજર ટ્રીટમેન્ટથી તેનુ ઓપરેશન કરીને તાર બહાર કાઢ્યો. સારવાર બાદ હાલ એ માણસ અત્યારે હોસ્પિટલમાં દાખલ છે. જણાવામાં આવી રહ્યુ છે કે તે ખતરાની બહાર છે અને ડૅાક્ટરોની નિગરાણી હેઠળ છે.

You might also like