૨૦ મિનિટમાં ઝિકા વાઈરસનું નિદાન થાય તેવી પેપર ટેસ્ટ શોધાઈ

ડેન્ગ્યુની જેમ ઝિકાના વાઈરસ પણ અલગ તારવી શકાય એવી ચોકસાઈ ધરાવતી ટેસ્ટ અમેરિકાના નિષ્ણાતોએ તૈયાર કરી છે. બોસ્ટનમાં અાવેલી યુનિવર્સિટી ઓફ મેસેચુ શેડ્સના નિષ્ણાતોએ વાઈરલ પ્રોટીન ધરાવતા એન્ટિ બોડીઝને શોધી કાઢવાની પદ્ધતિ તૈયાર કરી છે. સંશોધકોએ ડેન્ગ્યુ અને ઝિકા વાઈરસને અલગ પારખી અાપે તેવી પેપર બેઈઝ્ડ ટેસ્ટ તૈયાર કરી છે. જે ૨૦ જ મિનિટમાં તેનું નિદાન કરી દે છે.

You might also like