દાઝ્યાના ડાઘ બચાવવાની નવી ટેકનીક

ગંભીર રૂપથી દાઝ્યાથી પડેલા ડાઘથી હવે જલ્દી બચી શકાશે. હવે નવી ટેકનીક દ્વારા દાઝ્યાથી પડેલા નિશાન રોકી શકાય છે. આ દાવો એક નવી શોધમાં કરવામાં આવ્યો છે.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અનુસાર, દસ ટકા મૃત્યુ દાઝ્યાથી સંબંધિત ઘટનાઓથી થાય છે. જો કે જે લોકો તેનાથી બચી જાય છે તેમને તે ડાઘથી જીવનભર લડવું પડે છે. આ નવી ટેકનીક ઇધરાયેલનું તેલ અવીવ યૂનિવર્સિટી અને અમેરિકાની હાર્વર્ડ યૂનિવર્સિટીના શોધકર્તાઓએ શોધી છે. તે લોકોએ ઇલેક્ટ્રિક ફીલ્ડના ઉપયોગથી આ ટેકનીક તૈયાર કરી છે. તેનાથી દાધી ગયેલાના નિશાન જોવા મળશે નહીં.

તેલ અવીવના શોધકર્તા એલેકઝેન્ડર ગોલબર્ગે જણાવ્યું છે કે દાધ્યાના ડાઘ જીવનભર માટે માનસિક અને સામાજિક પડકારનું કારણ બની શકે છે. અમને આશા છે કે જે ટેકનીક પાર્સલ ઇરિવર્સબલ ઇલેક્ટ્રોપોરેશન વિક્સિતની છે તેનાથી ડાઘ પડતાં અટકાવાશે.

You might also like