જોલી એલએલબી-2નું આ ગીત ઝૂમવા પર કરશે મજબૂર

મુંબઇઃ અક્ષય કુમાર સ્ટાર ફિલ્મ જોલી એલએલબી-2નું પહેલું ગીત ‘ગો પાગલ’ રિલીધ થઇ ગયું છે. આ ફિલ્મ હોળીના એક મહિના પહેલાં એટલે કે 10 ફેબ્રુઆરીના રોજ રિલીઝ થવાની છે. ગીત ‘ગો પાગલ’ હોળી સેલિબ્રેશનનું ગીત છે. ગીતાં અક્ષય કુમાર અને હુમા કુરૈશી હોળી રમતા જોવા મળી રહ્યાં છે. આ ગીતને રફ્તાર અને નિંદી કોરે ગાયુ છે.


home

You might also like