Categories: Videos

વેલેન્ટાઇન વીક પર WhatsApp તરફથી યૂઝર્સને ભેટ, શામેલ થયું નવું પેમેન્ટ ફીચર

જલંધરઃ લોકપ્રિય મેસેજિંગ એપ વોટ્સએપે ભારતીય યૂઝર્સ માટે વેલેન્ટાઇનનાં મોકા પર UPI પેમેન્ટ ફીચરને રજૂ કરી દીધેલ છે. મળતી જાણકારી મુજબ આ ફીચરને બીટા યૂઝર્સ માટે રજૂ કરવામાં આવેલ છે. જો કે હાલમાં પેમેન્ટ ફીચર એન્ડ્રોઇડનાં બીટા વર્ઝન 2.18.41 પર મળી રહ્યાં છે.

ત્યાં બીજી બાજુ આઇઓએસ યૂઝર્સને પેમેન્ટનું અપડેટ V2.18.21 પર મળી રહ્યું છે. માનવામાં આવી રહ્યું છે કે વોટ્સએપનાં આ ફીચરની ટક્કર ગૂગલની તેજ એપ, ફોન પર, હાઇક અને ભીમ જેવી કેટલીય એપ્લીકેશન સાથે તેની ટક્કર થશે.

એવું બતાવવામાં આવી રહ્યું છે કે આ વોટ્સએપ પેમેન્ટ માત્ર ને માત્ર ઇન્ડીયા માટે જ છે. ત્યાં WABetaInfoએ બતાવ્યું છે કે વોટ્સએપનાં અનેક બીટા યૂઝર્સને પેમેન્ટનો ઓપ્શન મળી ગયો છે અને અનેક યૂઝર્સને આ ફીચર આજ રાત સુધીમાં મળી જશે.

આ સિવાય એવું જણાવાયું છે કે જો આપને હજી સુધી પેમેન્ટનો ઓપ્શન નથી મળ્યો 10થી 12 કલાક સુધી તમે આની રાહ જુઓ. આપને અપડેટ તો મળી જશે.

Dhruv Brahmbhatt

Recent Posts

OMG! વહેલના પેટમાંથી નીકળ્યો 40 કિલોનો પ્લાસ્ટિક કચરો

(એજન્સી)વોશિંગ્ટન: સમુદ્રમાં વધતા પ્લાસ્ટિકના કચરાના કારણે માછલીઓનો દમ ઘૂંટાઈ રહ્યો છે. તાજેતરનું ઉદાહરણ ફિલિપાઈન્સમાં પકડાયેલી માછલીનું છે, જેના પેટમાં ૪૦…

8 hours ago

શેત્રુંજય પર્વતની ટોચ પરનું જૈન તીર્થ સ્થળ પાલિતાણા

એક એવો પર્વત કે જેનાં બંને શિખર પર નવસો મંદિરોની ભવ્ય પતાકાઓ લહેરાતી હોય અને જેનાં દર્શન ભવ્ય અને અલૌકિક…

8 hours ago

પ્રિયંકાએ કહ્યું હું ખૂબ જ ખરાબ પત્ની કેમ કે મને રસોઈ બનાવતાં આવડતું નથી

(એજન્સી)વોશિંગ્ટન: અમેરિકાના ચેટ શો 'ધ વ્યૂ'માં પ્રિયંકા ચોપરાએ પોતાની પર્સનલ લાઈફને લઈને વાત કરી હતી. તેને કહ્યું કે હું ખૂબ…

8 hours ago

2019માં અમેરિકન ફેડ રિઝર્વ વ્યાજદરમાં કોઈ વધારો નહીં કરે

(એજન્સી)લોસ એન્જલ્સ: અમેરિકન ફેડ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલે એવી જાહેરાત કરી છે કે વર્તમાન સ્થિતિને ધ્યાને લેતા નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦માં…

8 hours ago

કાલથી IPLનો નોનસ્ટોપ રોમાંચ શરૂઃ આ યોદ્ધા રણશિંગું ફૂંકશે

ચેન્નઈ: તાજેતરમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી ટી-૨૦ અને વન ડે શ્રેણીની સાથે ભારતીય ક્રિકેટ સિઝનનું સમાપન થઈ ગયું. હવે…

8 hours ago

જમીનના કેસમાં ચેડાં કરી બેંચ ક્લાર્કે બોગસ નોટિસ ઇશ્યૂ કરી

શહેરની મીરજાપુર ખાતે આવેલા ગ્રામ્ય કોર્ટમાં ચાલતા દીવાની દાવાના એક કેસમાં કોર્ટમાં થતી રોજ કામના શેડ્યૂલમાં ખોટો રેકોર્ડ ઊભાે કરીને…

9 hours ago