સ્ટ્રોકનું નિદાન પાંચ જ મિનિટમાં થઈ જાય તેવી ફિંગર-પ્રિક ટેસ્ટ ટેસ્ટ શોધાઈ

ડાયાબિટિસના દર્દીઓ જેમ બ્લડશુગર લેવલ તપાસવામાં માટે ફિંગર-પ્રિક ટેસ્ટ કરે છે. લગભગ એવી જ પદ્ધતિ હવે સ્ટ્રોક અાવવાનું જોખમ કેટલું છે તેનું નિદાન થાય તેવી ટેસ્ટ ડેવલપ થઈ છે. સ્માર્ટચીપ નામના બ્લડટેસ્ટમાં લોહીમાં રહેલા ખાસ પ્યુરિન્સ કેમિકલ્સની માત્રા તપાસાય છે. જ્યારે લોહીમાં ઓક્સિજનની કમી હોય ત્યારે અા કેમિકલ વધી જાય છે અને અાઈઝેમિક સ્ટ્રોક અાવી શકે છે. જેટલી ઝડપથી ઓક્સિજન સપ્લાય ફરી ચાલુ કરવામાં અાવે તેટલું મગજને ડેમેજ થતું અટકાવી શકાય છે.
http://sambhaavnews.com/

You might also like