25 વર્ષ પહેલાં ન કરશો લગ્ન, જાણી લો તેના કારણો

આપણા ભારતમાં વર્ષોથી બાળલગ્ન ચાલતા આવ્યા છે. જો કે હાલમાં તેને ગેરકાનૂની જાહેરાત કરી દીધી છે. પરંતુ શું તમને ખબર છે નાની ઉંમરમાં લગ્ન તમારા જીવ માટે જોખમ બની શકે છે.

1. આર્યુવેદમાં કહે છે 25 વર્ષે કરવા લગ્ન
આર્યુવેદનું માનીએ તો મનુષ્યનું આયુષ્ય લગભગ 100 વર્ષ હોય છે જેમાં જીવનને બ્રહ્મચર્ય આશ્રમ, ગૃહસ્થ આશ્રમ, વાનપ્રસ્થ આશ્રમ અને સન્યાસ આશ્રમ ચાર ભાગ વહેંચવામાં આવ્યા છે. આશ્રમ બ્રહ્મચર્યના પ્રમાણે 25 વર્ષના આયુષ્યમાં વ્યક્તિનું શરીર લગ્ન જીવનનો આનંદ લેવામાં યોગ્ય હોય છે.

2. નાની ઉંમરમાં પ્રજનન ક્ષમતા ઓછી
આર્યુવેદ અને ચિકિત્સકોનું કહેવું છે કે નાની ઉંમરમાં પ્રજનન ક્ષમતા ઘણી ઓછી હોય છે. કારણ કે આ સમય શરીર આવા સંબંધો માટે તૈયાર હોતું નથી.

3. સેક્સ સંબંધ ઉત્પન્ન થવાની સમસ્યા
વિજ્ઞાન અને શાસ્ત્રના અનુસાર 25ની ઉંમર આવતાં આવતાં સ્ત્રી અને પુરુષનું શરીર સેક્સ સંબંધ માટે તૈયાર થઇ જાય છે પરંતુ આ ઉંમર પહેલા લગ્ન કરવા અથવા સેક્સ સંબંધ બાંધવામાં સમસ્યા ઉત્પન્ન થાય છે.

4. ઘરડાપણું વહેલું આવે છે
કહેવામાં આવે છે કે સમય પહેલા એટલે કે 25 વર્ષ પહેલા સેક્સ સંબંધ બનાવનારા લોકોમાં ઘરડાપણું પણ જલ્દી આવે છે. ઉપરાંત ઓછી ઉંમરમાં લગ્ન સંબંધ બનાવનારા લોકો માનસિક રૂપથી નબળા થઇ શકે છે.

5. ઇમ્પોટેન્સીનું જોખમ
ડોક્ટર્સનું માનવું છે કે 25ની ઉંમર પહેલા જો કોઇ વ્યક્તિ જરૂરિયાત કરતાં વધારે શારીરિક સંબંધ બાંધે છે તો આગળના જીવનમાં તેને ઘણા પ્રકારની બિમારીઓ ઉપરાંત ઇમ્પોટેન્સીનું જોખમ વધી શકે છે.

You might also like