આવી દેખાય છે રૂ.100 કરોડની કાર, ઝલક મેળવા લોકોની પડાપડી

મુકેશ અંબાણી દેશની સૌથી અમીર હસ્તી છે. તેઓનાં પરિવારમાં તેમની સિવાય તેઓની પત્ની, એક પુત્ર અને એક પુત્રી છે. મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણી હંમેશા સમાચારોમાં ચમકતા જ રહે છે. કહેવાય છે કે ઓળખ હંમેશાં તેમનાં પગરખાંથી થાય છે અને નીતા અંબાણી આ વાતને ખૂબ ગંભીરતાથી લેતા દેખાય છે. તેઓ દુનિયાનાં સૌથી મોંઘા પગરખાં પહેરીને જતા જોવાં મળે છે.

નીતા સોશિયલ લાઇફમાં વધુ એક્ટિવ છે અને દરેક જગ્યાએ તેઓ અલગ-અલગ લુકમાં દેખાય છે. મિસેજ અંબાણીનાં હાથમાં સજવાવાળી ઘડિયાળ પણ ખાસ વિશ્વ પ્રસિદ્ધ બ્રાન્ડથી છે. તેમાં બુલ્ગારી, કાર્ટિયર, રાડો, ગુસી, કેલ્વિન કેલિન અને ફોસિલ શામેલ છે. આ બ્રાન્ડ્સની ઘડિયાળોની રેન્જ ડોઠથી લઇને 2 લાખ રૂપિયાથી શરૂ થાય છે.

હવે નીતા અંબાણીએ વધુ એક નાયબ ચીજ પોતાનાં નામે કરી છે. તેઓએ ઓડીનું સ્પેશિયલ Audi 9 Chameleonને લઇને દેશમાં સૌથી મોંઘી કાર રાખવાવાળી મહિલા બની ગયેલ છે. આ સ્પેશિયલ એડિશનનાં થોડાંક જ યુનિટ બજારમાં આવી ગયાં છે. આ કાર ઇન્ડીયામાં ઉપલબ્ધ પણ નથી. આ કારને નીતા અંબાણીએ USAથી ઇમ્પોર્ટ કરેલ છે.

આ કારની USAમાં કિંમત 90 કરોડ રૂપિયા છે અને જ્યારે તેને ઇમ્પોર્ટ કરવામાં આવે છે ત્યાર તેની કિંમત 100 કરોડ રૂપિયા થઇ ગઇ છે. નીતા અંબાણીએ આ કાર પોતાને ઓફિસ જવા માટે વિશેષ ધોરણે રાખેલી છે. આ કાર ઘણી તાકતવર અને દુનિયાથી ઘણી લક્ઝરીઓમાંની એક છે. કંપનીએ પણ માત્ર પસંદ કરાયેલા લોકોને જ આ કાર વેચી છે અને આનાં થોડાંક જ યુનિટ બનાવવામાં આવશે.

You might also like