સિદ્ધુની બિંદાસ બોલ્ડ એન્ડ બ્યુટીફુલ પુત્રીની હોટ તસ્વીરો વાઇરલ

નવી દિલ્હી : રાજનીતિકનું મેદાન હોય કે પછી રમતનું મેદાન સિદ્ધુ પોતાનાં આગવા અંદાજથી લોકોનું ધ્યાન ખેંચે છે. તેમાં પણ કપિલ શર્માનાં શોમાં જજ તરીકે પણ તે ઘણા પ્રખ્યાત છે. સિદ્ધુનાં પ્રશંસકોની યાદીપણ ઘણી લાંબી છે. જો કે આજે ચર્ચા સિદ્ધુની નહી પરંતુ તેની પુત્રી રાબિયાની છે. હાલ તે સોશ્યલ મીડિયા પર પોતાનાં ગ્લેમરસ લુકનાં કારણે ખુબ જ ચર્ચામાં છે.


(લંડન અને સિંગાપુરમાં પુરો કર્યો અભ્યાસ)

રાબિયાની તસ્વીરો હાલ સોશ્યલ મીડિયા પર ધુમ મચાવી રહી છે. તે પોતાનાં ગ્લેમર લુકનાં ખુબ જ જલવા દેખાડી રહી છે. તેનો બિંદાસ અંદાજ જોઇને લાગી રહ્યું છે કે તે ટુંક જ સમયમાં પદાર્પણ કરી શકે છે. ટુંક જ સમયમાં બોલિવુડમાં વધારે એક સુંદરીનું આગમન થાય તો નવાઇ નહી.

S
(મોડેલિંગ ક્ષેત્રે કરવા માંગે છે પદાર્પણ)

મળતીમાહિતી અનુસાર રાબિયાએ દિલ્હી, પટિયાલા, સિંગાપુર અને લંડનમાં પોતાનો અભ્યાસ પુરો કરી ચુકી છે. ઇન્ટરનેટમાંથી મળતી માહિતી અનુસાર રાબિયા એક્ટિંગ અને મોડલિંગ જેવા ક્ષેત્રમાં પોતાનો હાથ અજમાવવા માંગે છે. તેની ગ્લેમરસ તસ્વીરો પરથી પણ સ્પષ્ટ થાય છે કે આ ક્ષેત્રમાં વહેલા મોડું પદાર્પણ કરશે.


(ફેશન ડિઝાઇનિંગનો અભ્યાસ કર્યો છે પુર્ણ)

જો કે સિદ્ધુ પોતાનું પારિવારિક જીવન અંગે ચર્ચા કરવાનું ટાળતા જ હોય છે. સિદ્ધુ કોઇ પણ પરિસ્થિતે કળાવી દેતા નથી. ઉપરાંત પોતાની પુત્રી અંગે સિદ્ધુએ પણ કાંઇ અધિકારીક રીતે જણાવ્યું નથી.


(પોતાની વૈભવી અને બોલ્ડ શૈલીનાં કારણે પણ રહે છે હંમેશા ચર્ચામાં)

You might also like