ભાજપના પૂર્વ ધારાસભ્ય માયાબેન કોડનાની 5 વર્ષની જેલયાત્રા બાદ નિર્દોષ, જાણો કોણ છે આ હસ્તી

2002ના નરોડા પાટિયા કેસમાં ચુકાદો આવ્યો છે. જેમાં બાબૂ બજરંગી સહિત ત્રણ આરોપીને ષડયંત્રકારી માનવામાં આવ્યા છે. જયારે ભાજપના નેતા માયા કોડનાનીને નિર્દોષ જાહેર કરવામાં આવ્યાં છે. માયા કોડનાનીને તમામ કેષમાંથી મુક્ત કરવામાં આવ્યાં છે. તો જાણો કોણ છે માયાબેન કોડનાની.

માયાબેન RSS કાર્યકર્તા પ્રકાશ કોડનાનીની દીકરી.

વિભાજન દરમિયાન સિંધના થારપાકર વિસ્તારથી ભારતમાં આવ્યા.

બનાસકાંઠાના દેસામાં ગુજરાતી માધ્યમિક વિધાલયમાં શિક્ષા લીધી.


સ્કૂલ દરમિયાન રાષ્ટ્ર સેવા સમિતિમાં જોડાયા.

મહિલાઓ માટે RSSમાં સમાન સંગઠન તૈયાર કર્યુ.
વડોદરા મેડિકલ કોલેજમાંથી MBBS પાસ કર્યુ.
ગાયનોકોલોજી અને ઓસ્ટેટટ્રિસમાં ડિપ્લોમાં કર્યુ.

કુબેરનગરમાં શિવમ માતૃત્વ હોસ્પિટલની સ્થાપના કરી.
વર્ષ 1995માં  રાજકરણમાં આવ્યા.

ભાજપ તરફથી નરોડા વિસ્તારમાં ધારાસભ્ય બન્યા.
1998થી 3 ટર્મ સુધી નરોડાની ધારાસભ્ય રહી.

ડિસેમ્બર 2002માં ગુજરાત હિંસા બાદ પણ ચૂંટણીમાં મળી જીત.
2002માં 1 લાખ 10 હજાર મતોથી ચૂંટણીમાં મળી જીત.

મોદીની સરકારમાં મહિલા અને બાળવિકાસ મંત્રી બન્યા.
2009માં મંત્રી પદથી રાજીનામું આપ્યુ.
2012માં નરોડા પાટીયા કેસમાં આજીવન કેદની સજા મળી.
ગુજરાત સરકારે 17 એપ્રિલ, 2013માં હાઇકોર્ટમાં અપીલ કરી

માયાબેન કોડનાનીને મોતની સજા મળે તે માટે કોર્ટમાં અપીલ.
14 મે, 2013ના રોજ સરકારે મોતની સજાનો નિર્ણય પરત લીધો.
16 નવેમ્બર, 2013ના રોજ સારવાર માટે 3 મહિનાના જામીન.
30 જુલાઈ, 2014ના રોજ બીમાર હોવાના કારણે જામીન મળ્યા.

Varun Sharma

Recent Posts

ઘર, ઓફિસ, કાર… પોલીસથી ‘બેખૌફ’ તસ્કરો ક્યાંય પણ ત્રાટકી શકે છે

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: શહેરમાં તસ્કરો પોલીસના ખૌફ વગર બેફામ બન્યા હોય તેમ ઠેરઠેર ચોરીની ઘટનાને અંજામ આપીને નાસી જાય છે.…

22 hours ago

Ahmedabad: સાબરમતી રિવરફ્રન્ટને ઈન્દિરાબ્રિજ સુધી લંબાવાશે

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સાબરમતી નદીના પશ્ચિમ અને પૂર્વ કાંઠા પર કુલ. ૧૧.પ૦ કિ.મી. લંબાઇમાં કરોડો રૂપિયાના ખર્ચે…

22 hours ago

અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલમાં છ દિવસમાં રૂ.35.64 કરોડનું વેચાણ

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: દુબઇમાં યોજાતા શોપિંગ ફેસ્ટિવલની જેમ અમદાવાદમાં હાલમાં બાર દિવસનો શોપિંગ ફેસ્ટિવલ યોજાઇ રહ્યો છે. જોકે શહેરનાં શોપિંગ…

22 hours ago

ફલાવર શોના શનિ-રવિના મુલાકાતી માટે ખાસ પાર્કિંગ વ્યવસ્થા કરાશે

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા અમદાવાદીઓમાં અાકર્ષણનું કેન્દ્ર બનેલા ફ્લાવર શોની મુદતને આગામી તા. ૩૧ જાન્યુઆરી સુધી વધારાઈ…

22 hours ago

નરોડા પાટિયા કેસના ચાર દોષિતને સુપ્રીમે જામીન આપ્યા

(અમદાવાદ બ્યૂરો): સુપ્રીમ કોર્ટે ર૦૦રના નરોડા પાટિયા રમખાણ કેસમાં ચાર અપરાધીઓની જામીન પર છોડવાની અરજી પર સુનાવણી કરીને તેઓને જામીન…

22 hours ago

સુભાષચંદ્ર બોઝ જયંતીઃ મોદીએ લાલ કિલ્લામાં સંગ્રહાલયનું ઉદ્ઘાટન કર્યું

(એજન્સી) નવી દિલ્હી: નેતાજી સુભાષચંદ્ર બોઝની ૧૨૨મી જન્મ જયંતીના અવસર પર આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજધાની દિલ્હીમાં લાલ કિલ્લા પર…

23 hours ago