જાણો..અભિનેત્રી નરગિસ ક્યાં માણી રહી છે રજા…જુઓ હોટ અંદાજ

અભિનેત્રી નરગિસ ફખરી આજકાલ રજાના મુડમાં છે. નરગિસ ફખરીએ ઇન્સ્ટાગ્રામ પર પોતાના બાલિ ખાતેના લેટેસ્ટ ફોટાઓ મુક્યાં છે જેને જોઇને તમે દિવાના બની જશો. આ ફોટાઓમાં અભિનેત્રી નરગીસ ખુબ જ હોટ દેખાઇ રહી છે. અભિનેત્રી નરગીસે રોકસ્ટારમાં અભિનય કર્યો હતો. આ ફિલ્મમાં નરગીસનું કામ ખૂબ પસંદ કરવામાં આવ્યું હતું. નરગિસ રોકસ્ટાર બાદ જલ્દી જ હોલિવુડની ફિલ્મ ‘5 વેડિગ્સ’માં જોવા મળશે. અમેરિકન મોડલ અને અભિનેત્રી નરગિસની અદા અન્ય અભિનેત્રી કરતાં કાંઇક અલગ છે તેની આ જ અદાઓને લઇને તે લાખો ચાહકોના દિલમાં રાજ કરી રહી છે. નરગિસે ઇન્સ્ટાગ્રામ પર મૂકેલા વિવિધ ફોટાઓમાં તે દરિયા કિનારે જોવા મળી રહી છે. દરિયા કિનારે રેતી પર સૂતેલી નરગીસ વધુ હોટ દેખાઇ રહી છે.
http://sambhaavnews.com/

 

You might also like