મુંબઇથી દિલ્હી જતી જેટની ફલાઇટનું અમદાવાર એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ

મુંબઇથી દિલ્હી જઇ રહેલી જેટ એરવાઇઝનું અમદાવાદ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. જેટ એરવેઝની ફલાઇટ હાઇજેક થવાની આશંકાના પગલે અમદાવાદ ખાતે ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. પોલીસ ટીમ દ્વારા અમદાવાદ એરપોર્ટ પર તપાસ હાથ ધરી છે. જો કે ફલાઇટમાંથી કોઇ શંકાસ્પદ વસ્તુ ન મળતા અધિકારીઓએ રાહતનો શ્વાસ લીધો છે. ફલાઇઠના વોશ રૂમમાંથી ઉર્દુ ભાષામાં લખેલો પત્ર મળી આવ્યો હતો.

You might also like