કોલકાતા નાઇટ રાઇડર્સને 9 રનથી હરાવી મુંબઇ ઇન્ડિન્સે મેળવી જીત

કોલકાતા: ઇડન ગાર્ડન્સ ખાતે શનિવારની મેચમાં મુંબઇ ઇન્ડિયન્સે કોલકાતા નાઇટ રાઇડર્સને 9 રનથી હરાવ્યું. સતત વિકેટો ગુમાવવાના કારણે કોલકાતા પોતાનો વેગ મેળવી શક્યું ન હતું. જેના કારણે તે 9 રનથી હારી ગયા હતા. 2013 પછીની ઇડન ગાર્ડન્સ ખાતે તેમની પ્રથમ હાર હશે. કોલકાતાની ટીમના મનીષ પાંડેએ સૌથી વધુ 33 રન બનાવ્યા હતા. અને મુંબઇના બોલર હાર્દિક પંડ્યાએ 4 ઓવરમાં 22 રન આપી 2 વિકેટ ઝડપી હતી.

You might also like