૨૧૦૦મી સદીમાં મુંબઈમાં સૌથી વધુ ગરમી પડશે

મુંબઈમાં ક્યારે બહુ ઠંડી કે ગરમી પડતી નથી પરંતુ અા સમયે બહુ ટાઈમ સુધી નહી રહે તેવું તાજેતરના એક અભ્યાસમાં કહેવાયું છે. વિશ્વભરમાં હવે વર્ષમાં માઈલ્ડ વેધર રહે તેવા દિવસો બહુ ઓછા રહેશે. તાજેતરમાં મુંબઈમાં વર્ષના ૩૬૫માંથી ૮૨ દિવસ હળવુ વાતાવરણ હોય છે, પરંતુ ૨૧૦૦ની સાલ સુધીમાં અા દિવસોની સંખ્યા ૪૪ સુધી પહોંચશે. ક્લાઈમેટ ચેન્જ, વાવાઝોડુ, દુકાળ અને પુર જેવા કુદરતી પ્રકોપોનો ઊંડો અભ્યાસ થયો છે. ત્યારબાદ હવે હળવી અાબોહવા પરનો અભ્યાસ પણ શરૂ થયો છે.
http://sambhaavnews.com/

You might also like