હળદરમાંથી ભારતીય સંશોધકોએ શોધ્યાં એન્ટી કેન્સર તત્ત્વો

મધ્યપ્રદેશના ભોપાલ ગામમાં અાવેલી રાજીવગાંધી ટેક્નોલોજી યુનિવર્સિટીના રિસર્ચરોએ કેન્સર સામે ફાઈટ અાપી શકે તેવા તત્વો શોધ્યા છે. યુનિવર્સિટીના પ્રોફેસરોનો દાવો છે કે એન્ટી કેન્સર તત્વો કેન્સરની સારવારમાં જળમૂળથી પરિવર્તન લાવી શકે છે.

તેમણે અમેરિકન પેટર્ન માટે પણ એપ્લાય કર્યું છે. દસ વર્ષના સઘન અભ્યાસ પછી હળદરમાં રહેલી હિલિંગ પ્રોપર્ટી શોધી લીધી. હળદર એન્ટીસેપ્ટિક, એન્ટી બેક્ટેરિયલ, અેન્ટી વાયરલ હોવાથી બધા પ્રકારના રોગોની સારવારમાં વાપરી શકાય છે.

You might also like