આ એક્ટ્રેસનો ટ્રાયલ રૂમમાં બિકીની ટ્રાય કરી રહેલો PHOTO VIRAL

બોલિવુડની એક્ટર સની લિયોની સોશ્યલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તાજતેરમાં જ સનીએ એક ફોટો પોસ્ટ કર્યો છે, જેમાં તે ટૂ-પીસ બિકીનીમાં છે અને ટ્રાયલ- રૂમમાં તેણે ટ્રાઇ કરી રહેલી સેલ્ફી લઇ રહી છે, તે ફોટો હાલમાં સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.


વાસ્તવમાં સની આ ફોટોમાં એક બિકીની ટ્રાય કરી રહી છે. આ ફોટોના કેપ્શનમાં લખ્યુ છે કે, ”આ મને ઠીક લાગી રહી છે, ખરીદી રહી છું. મેં ક્યારેય વિચાર્યુ ન હતું કે આ કલર પણ પહેરીશ.”

સોશ્યલ મીડિયા પર કેટલાક યૂઝર્સે સનીને સપોર્ટ કર્યો તો કેટલાક ફૉલોઅર્સના કારણે સની ટ્રોલિંગનો શિકાર પણ બની. એક યૂઝરે લખ્યુ કે, ”કપડા ઓછાં પડી ગયા હોય તો મારી પાસેથી લઇ લો.” તો બીજા એક ફૉલોઅર્સે સનીને સપોર્ટ કરતા કમેન્ટ કરી કે, ”તેની લાઇફ છે તે કઇ પણ પહેરી શકે છે.”

આ સિવાય સની પોતાના ફોટોશૂટના ફોટોઝ પણ સોશ્યલ મીડિયા પર સતત શૅર કરતી રહે છે.

આ સિવાય થોડા સમય પહેલા સની પોતાની દિકરી નિશાની સાથે કરેલી એક ઇમોશનલ પોસ્ટને કારણે પણ ચર્ચામાં આવી હતી.

 

 

You might also like