પર્વતારોહણ દરમિયાન મુંઝારો થતો હોય બીટનો જ્યૂસ પીઓ

હવે પછી તમે બરફાચ્છાદિત હિલ સ્ટેશન પર ફરવા કે પર્વતારોહણ માટે જવાનું વિચારતા હો તો સાથે બીટનો જ્યૂસ જરૂર રાખજો. સમુદ્રની સપાટીથી અમુક કરતાં વધુ ઊંચાઇએ જઇએ હવા પાતળી થાય અને શ્વાસમાં ઓક્સિજનનું પ્રમાણ ઓછું મળે. કોઇ હિલ સ્ટેશન પર ઓક્સિજનની કમીને કારણે મુંઝારો થવા લાગે તો બીટનો જ્યૂસ મદદરૂપ થઇ શકે છે. બીટમાં રહેલું નાઇટ્રેટ કમ્પાઉન્ડ રકતવાહિનીઓને ખોલે છે અને એનાથી ઊંચાઇ પર પાતળી હવામાં શરીર સારી રીતે એડજસ્ટ થઇ જાય છે.

You might also like