Categories: Tech

જુઓ Vedio: પડી જશે તો પણ નહી તૂટે Moto X Force, ટૂંક સમયમાં ભારતમાં થશે લોન્ચ

નવી દિલ્હી: ગત વર્ષે સમાચાર આવ્યાહ અતા કે મોટોરોલા શૈટર પ્રૂફ સ્માર્ટફોન Moto X Force જાન્યુઆરીમાં ભારતમાં લોન્ચ કરી શકે છે. માઇક્રો બ્લોગિંગ વેબસાઇટ ટ્વિટર પર મોટોરોલાએ ‘Moto X Force’નો એક વીડિયો પોસ્ટ કરતાં જણાવ્યું છે કે તેને ટૂંક સમયમાં ભારતમાં લોન્ચ કરવામાં આવશે.

આ ફોનની ખાસિયત તેની શૈટર પ્રૂફ બોડી છે જે પડી જવા છતાં નહી તૂટે. મોટોરોલાએ ટ્વિટના માધ્યમથી પૂછ્યું છે કે ‘શું તમે તે 40 ટકા લોકોમાંથી છો જે ફોન પડી જવાનો ભય છે?’

આ વીડિયોમાં કંપનીએ બીજા સ્માર્ટફોનને પડીને તૂટતાં દેખાડ્યો છે જ્યારે Moto X Force પડી જવા છતાં તૂટતો નથી. હાલમાં કંપનીએ તેની કિંમતની જાહેરાત કરી નથી, પરંતુ સ્પેસિફિકેશન અને શૈટરપ્રૂફ બોડીના હિસાબે તેની કિંમત 40,000 રૂપિયાની આશા હોવાની આશા વ્યક્ત કરી શકાય.

5.4 ઇંચ ક્વાડ એચડી ડિસ્પ્લેવાળા આ ફોનમાં 64 બિટનું સ્નૈપડ્રેગન 810 ઓક્ટાકોર પ્રોસેસર અને 3GB રેમની સાથે ગ્રાફિક્સ માટે लिए Adreno 430 GPU લગાવવામાં આવેલ છે. તેની ઇન્ટરનલ મેમરી 32 અને 64GB હશે જેને માઇક્રો એસડી કાર્ડના માધ્યમથી વધારીને 200GB સુધી કરી શકાશે.

આ ફોનની સ્પેસિફિકેશન મોટોરોલાના ફ્લેગશિપ लिए Moto X Style જેવી જ છે, જે ભારતમાં 29,900 રૂપિયાની શરૂઆતી કિંમતની સાથે વેચવામાં આવે છે. જો કે Moto X Style માં શૈટરપ્રૂફ બોડી આપવામાં આવી નથી.

admin

Recent Posts

ઘર, ઓફિસ, કાર… પોલીસથી ‘બેખૌફ’ તસ્કરો ક્યાંય પણ ત્રાટકી શકે છે

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: શહેરમાં તસ્કરો પોલીસના ખૌફ વગર બેફામ બન્યા હોય તેમ ઠેરઠેર ચોરીની ઘટનાને અંજામ આપીને નાસી જાય છે.…

19 hours ago

Ahmedabad: સાબરમતી રિવરફ્રન્ટને ઈન્દિરાબ્રિજ સુધી લંબાવાશે

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સાબરમતી નદીના પશ્ચિમ અને પૂર્વ કાંઠા પર કુલ. ૧૧.પ૦ કિ.મી. લંબાઇમાં કરોડો રૂપિયાના ખર્ચે…

20 hours ago

અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલમાં છ દિવસમાં રૂ.35.64 કરોડનું વેચાણ

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: દુબઇમાં યોજાતા શોપિંગ ફેસ્ટિવલની જેમ અમદાવાદમાં હાલમાં બાર દિવસનો શોપિંગ ફેસ્ટિવલ યોજાઇ રહ્યો છે. જોકે શહેરનાં શોપિંગ…

20 hours ago

ફલાવર શોના શનિ-રવિના મુલાકાતી માટે ખાસ પાર્કિંગ વ્યવસ્થા કરાશે

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા અમદાવાદીઓમાં અાકર્ષણનું કેન્દ્ર બનેલા ફ્લાવર શોની મુદતને આગામી તા. ૩૧ જાન્યુઆરી સુધી વધારાઈ…

20 hours ago

નરોડા પાટિયા કેસના ચાર દોષિતને સુપ્રીમે જામીન આપ્યા

(અમદાવાદ બ્યૂરો): સુપ્રીમ કોર્ટે ર૦૦રના નરોડા પાટિયા રમખાણ કેસમાં ચાર અપરાધીઓની જામીન પર છોડવાની અરજી પર સુનાવણી કરીને તેઓને જામીન…

20 hours ago

સુભાષચંદ્ર બોઝ જયંતીઃ મોદીએ લાલ કિલ્લામાં સંગ્રહાલયનું ઉદ્ઘાટન કર્યું

(એજન્સી) નવી દિલ્હી: નેતાજી સુભાષચંદ્ર બોઝની ૧૨૨મી જન્મ જયંતીના અવસર પર આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજધાની દિલ્હીમાં લાલ કિલ્લા પર…

20 hours ago