માતાએ પુત્રને કહ્યું સેક્સ ‘અતુલનીય’, પુત્ર સાથે શારિરીક સંબંધ બાંધીને માતા બનવા માંગે છે આ મહિલા!

વોશિંગ્ટન: માતા પુત્રનો સંબંધ દુનિયાનો સૌથી પવિત્ર અને દરેક સંબંધોમાં સૌથી ઉંચો હોય છે. એક માતાને પોતાના પુત્ર પ્રત્યે ખૂબ લગાવ હોય છે પરંતુ તમને સાંભળીને આશ્વર્ય થશે કે એક માતા એવી પણ છે જે પોતાના પુત્રના બાળકની માતા બનવા માંગે છે. જી, હાં આવો કિસ્સો સંયુક્ત રાજ્ય અમેરિકાના મિશિગન શહેરમાં જોવા મળ્યો છે. અહીં 51 વર્ષીય એક માતા પોતાના 32 વર્ષના પુત્ર સાથે લિવ ઇન રિલેશનશિપમાં રહે છે. બંને બાળક પેદા કરવાની તૈયારીમાં છે અને પોતાના સંબંધને ઉચિત અને પવિત્ર ગણાવી રહ્યાં છે.

મિશિગન શહેરની રહેવાસે કિમ વેસ્ટે લગભગ 30 વર્ષ પહેલાં પોતાના એક બાળકને બીજા દંપત્તિને દત્તક આપી દીધું હતું. તે બાળકનું નામ બેન ફોર્ડ છે. મોટા થયા બાદ બેને વિક્ટોરિય નામની છોકરી સાથે લગ્ન કરી લીધા. આ દરમિયાન તે પોતાની માતા કિમની શોધખોળ કરી રહ્યો હતો, માતા વિશે ખબર પડતાં જ તેને એક પત્ર લખ્યો.

પત્ર મળ્યા બાદ કિમે બેનને મળવાનો નિર્ણય કર્યો અને બંને એક હોટલમાં મળ્યા. તે બંનેએ દારૂ દીધો અને નશામાં બંનેએ એકબીજાને પહેલીવાર કિસ કરી. કિસ કર્યા બાદ બંને વચ્ચે એક એહસાસ પેદા થયો અને બંનેએ શારીરિક સંબંધ બનાવી લીધો. ત્યારબાદ બંનેએ એકસાથે રહેવાનો નિર્ણય કર્યો અને બેને પોતાનીને છોડી દીધી.

હવે આ કપલનું કહેવું છે કે તેમની સેક્સ લાઇફ ‘અતુલનીય’ છે. હવે આ બંને લગ્ન કરવાનું પ્લાનીંગ કરી રહ્યાં છે. તેમનું કહેવું છે કે આ રિલેશનશિપમાં સગા સંબંધીની સાથે યૌન સંપર્કનો મામલો નથી. જો કે તેમનું કહેવું છે કે આ ‘જેનેટિક સેક્સાલ એક્ટ્રેક્શન’ છે. આ ટર્મ તે સગા સબંધીઓ માટ હોય છે કે મળ્યા બાદ પરસ્પર સેક્સુઅલ એટ્રેકશન અનુભવે છે.

આ અંગે માતા કિમનું કહેવું છે કે જ્યારે અમે મળ્યા, તો એવું લાગ્યું કે અમે એકબીજાને પહેલાંથી જ જાણીએ છીએ, અમારી વચ્ચે ભલે માતા પુત્રનો સંબંધ હોય પરંતુ અમે હવે આ સંબંધમાં રહેવા માંગીએ છીએ. કિમે કહ્યું કે અમે જાણીએ છીએ કે આ સંબંધ દુનિયાની નજરોમાં ધિક્કારપાત્ર અમે અપરાધિક છે, પરંતુ અમે બંને હવે અમારું બાળક પેદા કરવા માંગીએ છીએ.

You might also like