14 વર્ષના છોકરા પર આવ્યું બે બાળકોની માતાનું દિલ, જાણો પછી શું થયું?

અરસિયા: પોતાના પુત્રની ઉંમરના છોકરા સાથે એક મહિલાને પ્રેમ થઇ ગયો. પ્રેમ બાદ બંને હમબિસ્તર પણ થવા લાગી. એટલું જ નહી, બંનેએ મર્યાદાની બધી જ હદો પાર કરી દીધી અને એકબીજાની સાથે જીવવા મરવાની સોગંધો કસમ ખાવા માટે તૈયાર થઇ ગયા. જી હાં મામલો બિહારના અરસિયા જિલ્લાનો છે. અહીં બે બાળકોની માતા એક કિશોર બાળક સાથે પ્રેમ કરી બેઠી અને પોતાની બધી સીમાઓને ઓળંગી હમબિસ્તર થઇ ગઇ. આજથી બે મહિના પહેલાં અચાનક મહિલાના મોબાઇલ પર એક મિસ્ડ કોલ આવ્યો.

પછી મહિલાએ તે નંબર પર ફોન કરી વાતચીત કરી અને બંનેએ એકબીજાને દિલ દઇ દીધ. એક તરફ કિશોર છોકરો પોતાની પ્રેમિકાના પ્રેમમાં પાગલ થઇ ગયો તો બીજી તરફ બે બાળકોની માતા પ્રેમિકા પણ છોકરાના પ્રેમમાં ખોવાયેલી રહેવા લાગી. બંનેએ મળવાનો પ્લાન બનાવ્યો અને મહિલાએ છોકરાને મોડી રાત્રે પોતાના ઘરે બોલાવ્યો. છોકારાએ કંઇપણ વિચાર્યા વિના પ્રેમિકાના ઘરે ઠોંઘા ઘાટ ગામ મોડી રાત્રે એક વાગે પહોંચી ગયો.

ગરમીના લીધે ઘરના બધા લોકો ધાબા પર સૂતા હતા. પરંતુ મહિલા પોતાના કિશોર પ્રેમીના ઇંતઝારમાં ઘરમાં એકલી બેસી હતી. બંન્એ એકબીજાના પ્રેમમાં ખોવાઇ ગયા. પરંતુ અચાનક વરસાદ આવ્યો અને ઘરવાળા ધાબા પરથી નીચે આવી ગયા. પ્રેમમાં પાગલ આ યુગલને કશું જ ભાન ન હતું.

અચાનક મહિલાના પતિએ ઘરનો દરવાજો ખોલ્યો તો પોતાની પત્નીને એક કિશોર છોકરા સાથે આપત્તિજનક સ્થિતિમાં જોઇ ગુસ્સાથી લાલચોળ થઇ ગયો. અને પત્નીની સાથે-સાથે તેના પ્રેમીની પણ ધોલાઇ કરી. આસપાસના લોકો એકઠા થઇ ગયા. મહિલાના પતિએ 14 વર્ષીય કિશોર પ્રેમીનું મુંડન કરાવી આખા ગામમાં ફેરવ્યો.

You might also like