આ ઉંમર સુધી છોકરીઓ ખોઇ બેસે છે પોતાની વર્જિનિટી

છોકરીઓમાં વર્જિનિટીને લઇને ઘણા ડિબેટ ઊભા થાય છે. મોટાભાગે લોકો આ બાબતે પોતાના મંતવ્ય મૂકતા હોય છે. અને આ બાબતે લોકોની અલગ અળગ માન્યતાઓ હોય છે. પરંતુ તાજેતરમાં જ એક ઓનલાઇન સર્વે દ્વારા જાણવા મળ્યું કે મોટાભાગની છોકરીઓ પોતાની વર્જિનિટી 17 વર્ષની ઉંમર સુધીમાં ખોઇ બેસે છે. આ ઉપરાંત આ સર્વેમાં એવું પણ જાણવા મળ્યું છે કે છોકરીઓ 28 વર્ષની ઉંમરમાં સેક્સને વધારે એન્જોય કરે છે, જ્યારે પુરુષો 33 વર્ષની ઉંમરે સેક્સમાં વધારે એન્જોય કરે છે.

હકીકતમાં આ સર્વેમાં આશરે 1281 લોકોનો સમાવેશ કરવામાં આવ્યો. જ્યાં 40 ટકા લોકોનું કહેવું છે કે સેક્સ માટે 28ની ઉંમરની સારી માનવામાં આવે છે. એની સાથે સાથે આ સર્વેમાં એવું પણ જાણવા મળ્યું કે પુરુષો પોતાની ઉંમરના 18 વર્ષમાં સેક્શુઅલ પીક પર હોય છ, જ્યારે છોકરીઓ 30 વર્ષમાં સેક્સુઅલ પીક પર હોય છે.

જો કે આ સર્વેમાં એ નક્કી થઇ ગયું છે કે મહિલાઓની સેક્સ સિસ્ટમ પુરુષોની અપેક્ષા કરતાં વધારે કોમ્પ્લેક્સ હોય છે, પરંતુ તેમ છતાં મહિલાઓ પુરુષોની અપેક્ષા સરળતાથી જાણી શકે છે કે સેક્સ બાબતે પુરુષોને શું જોઇએ અને શું નહીં.

visit: http://sambhaavnews.com/

You might also like