વેડિંગ નાઇટથી જોડાયેલી કેટલીક વાતો તમને કરી દેશે હેરાન

લગ્નના દિવસના પછી વેડિંગ નાઇટને લઇને મોટાભાગે નવા પરણેલા દંપતીઓના મનમાં ઘણા પ્લાન હોય છે. તે લોકો હંમેશા તેને યાદગાર બનાવવા માંગતા હોય છે. પરંતુ કેટલીક વખત એવું પણ સામે આવ્યું છે કે કેટલાક લોકો એવા પણ હોય છે, જે તે રાતે લવ મેકિંગ કરવામાં અસમર્થ રહે છે.

લગ્ન પછીના પહેલી નાઇટ માટે એક નવા સર્વે પ્રમાણે લગ્નની રાતે પાંચમાંથી એક વ્યક્તિ સેક્સ કરી શકતો નથી. અડધા લોકોએ તેનું કારણ ઘણું સાદુ કહ્યું છે કે વધારે થાક લાગવો. આ સર્વે ઇન્ડિપેન્ડેન્ટ દ્વારા કરવામાં આવ્યો હતો, જેમાં 37 ટકા નવા પરણેલા દંપતીઓ થાકના કારણે સેક્સ કરી શકતા નથી અથવા તો 23 ટકા લોકો વધારે દારૂ પી લેવાના કારણે કરી શકતાં નથી. તેમાંથી 8 ટકા જોડા, જેમની ઉંમર 18 39 હતી, તેમને તો ઓ પણ યાદ નથી કે તેમને લગ્નની પહેલી રાતે સેક્સ કર્યુ નહતું કતે નહીં.

ત્યારે આ સર્વેમાં મોટો એક ખુલાસો થયો છે કે યૂકેના 711 લગ્ન કરેલા દંપતીઓમાંથી 60 ટકા પુરુષ લગ્ન પહેલા બીજા પાર્ટનર સાથે લવમેકિંગ કરી ચૂક્યા હોય છે અને 46 ટકા મહિલાઓએ પણ આવું કરવાનો દાવો કરી ચૂકી છે.

You might also like