આ છે દુનિયાનું સૌથી ઠંડું ગામ, 71 ડિગ્રી સુઘી પહોંચી જાય છે ઠંડી

ગરમીઓમાં લોકો ગરમીથી બચવા માટે ઠંડી વાળી જગ્યાઓ શોધતા ફરે છે. ઠંડી જગ્યાની વાત કરીએ તો કાશ્મીર, શિમલા, મનાલી જેવી ઘણી જગ્યાઓ છે, જ્યાં ટૂરિસ્ટોની ભીડ લાગે છે. લોકો મોટાભાગે ભારે હિમવર્ષાની મજા લેવા આવતાં હોય છે કારણ કે અહીંનું તાપમાન ખૂબ ઠંડું હોય છે પરંતુ આજે અમે તમને એ જગ્યાની વાત કરવા જઇ રહ્યા છીએ એ રશિયાનું સૌથી ઠંડું ગામ છે.

cold-village

આ ગામનું નામ ઓયમયોકો છે. આ જગ્યા પેલ ઓફ કોલ્ડ નામથી ખૂબ જાણીતું છે. જો તાપમાનની વાત કરીએ તો આ જગ્યાનું સરેરાશ તાપમાન માઇનસ 50 ડિગ્રી રહે છે. જે ક્યારેક 71 ડિગ્રી સુધી પહોંચી જાય છે. અહીંની આબાદી લગભગ 500 લોકોની છે.

cold-village-2

આટલી વધારે ઠંડીથી બચવા માટે અહીંયાના લોકો હરણ અને ઘોડાનું માંસ ખાય છે. જો કોઇ વ્યક્તિ મૃત્યુ પામે છે તો શરીરને દફનાવા માટે 3 દિવસનો સમય લાગી જાય છે કારણ કે અહીંયા જમીન પર પહોંચવું ખૂબ મુશ્કેલ થઇ જાય છે. શરીરને દફનાવવા માટે કોલસા સાથે જમીનની ઉપ લીવરને પીગાળવમાં આવે છે. આટલી ઠંડક હોવા છતાં લોકો અહીંયા રહેવાનું પસંદ કરે છે.

cold-village-3

http://sambhaavnews.com/

You might also like