ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનમાં 10 પાસ માટે પડી છે Vacancy, જલ્દી કરો Apply

ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ (IOCL) દ્વારા 1340 એપ્રેન્ટિસની જગ્યા માટે ભરતી બહાર પાડવામાં આવી છે. જે ઉમેદવાર અરજી કરવા ઇચ્છતો હોય તે આ અંગેની જાણકારી જરૂરથી વાંચી લે અને ત્યારબાદ અરજી કરે.

સંખ્યા :  1340 કુલ જગ્યા

યોગ્યતા : ઉમેદવાર 10 પાસ, ડિપ્લોમાં તેમજ B.Sc. કરેલ હોવો જોઇએ.

ઉંમર : ઉમેદવાર 18 થી 24 વર્ષની વચ્ચેનો હોવો જોઇએ.

પસંદગીની પ્રક્રિયા : ઉમેદવારની પસંદગી લેખિત પરીક્ષા તેમજ ઇન્ટરવ્યુંના આધારે

મહત્વપૂર્ણ તારીખ : 9 નવેમ્બર 2018

પગાર : 25,000 રૂપિયા

જોબ લોકેશન : ઓલ ઇન્ડિયા

અરજી માટેની ફી : કોઇ ફી રાખેલ નથી

કેવી રીતે કરશો અરજી : ઇચ્છુક ઉમેદવાર આધિકારીક વેબસાઇટ www.iocl.com પર જઇને અરજી કરી શકે છે.

You might also like