રાહુલ ભાષણ પુરૂ થયા બાદ PMને ભેટ્યા, PMએ થપથપાવી રાહુલની પીઠ

સાંસદના ચોમાસા સત્રનો આજે ત્રીજો દિવસ છે અને આજે લોકસભામાં, મોદી સરકાર સામે પ્રથમ અવિશ્વાસની દરખાસ્ત પર મતદાન કરવામાં આવશે. બુધવારે, આ પ્રસ્તાવ લોકસભાના સ્પીકર સુમિત્રા મહાજન દ્વારા મંજુરી આપવામાં આવી હતી, જે શુક્રવારે ટીડીપીના સાંસદ દ્વારા નક્કી કરવામાં આવ્યું હતું. ત્યારબાદ શુક્રવારે તેનો નિર્ણય લેવામાં આવશે.

એક માણસ પર હુમલોની દેશના સંવિધાન પર હુમલો છે -રાહુલ
સવિંધન બદલવાની વાત સહન નહી થાય- રાહુલ
મોદી અને શાહ સત્તા વગર નહી રહી શક્તા-રાહુલ
ભાજપના સાસંદો શુભેચ્છા આપી રાહુલ સારૂ બોલ્યા
વિપક્ષ અને તમારા જ નેતાઓ તમને હરાવીશુ- રાહુલ
હુ સંઘ અને ભાજપનો આભારી છુ -રાહુલ
તમારી માટે હુ પપ્પુ છુ -રાહુલ છુ
તમે મને હિન્દ મતલબ સમજાવ્યો
મોદીને ગળે મળ્યા રાહુલ
રાહુલ ગાંધી ભાષણ પુર્ણ થતા મોદીને ગળે ભેટ્યા
પીએમ મોદીએ રાહુલની પીઠ થપથાપવી

MSPનો નવી જુમલેબાજી
સત્યથી ડરો નહી -રાહુલ ગાંધી
કર્નાટક સરકારે ખેડુતોનુ દેવુ માફ કર્યુ -રાહુલ
દેશમાં દુષ્કર્મના બનાવ વધ્યા- રાહુલ

ઉધોગપતિઓના દેવા માફ થયા-રાહુલ ગાંધી
ખેડૂતોના દેવા માફ ના કરાયા-રાહુલ ગાંધી
લોકો મરી રહ્યા છે માર ખાઇ રહ્યા છે -પીએમ ચુપ કેમ -રાહુલ
લોકો મરી રહ્યા છે લોકો પર અત્યાચાર થઇ રહ્યો છે -પીએમ ચુપ કેમ -રાહુલ
દલિત પર અત્યાચાર pM મોદી ચુપ કેમ -રાહુલ
મંત્રી જી દ્વારા આરોપીઓને હાર પહેરાવમાં આવે થે- રાહુલ

PM મોદી ચોકીદાર નહી ભાગીદાર -રાહુલ
ગુજરાતમાં pM મોદી ચાઇના રાષ્ટ્રપતિ સાથે હિંચકા ખાય છે- રાહુલ
બીજી બાજુ ચાઇના ભારતમા ઘુસણખોરી કરી
ચીન સામે ડોકલામનો મુદ્દે pM મોદીએ વાત ન કરી -રાહુલ
પેટ્રોલના ભાવમાં સતત વઘારો થયો-
સ્પીકર સુમિત્રા મહાજને રાહુલ ગાંધીને ટકોર કરી

You might also like