પાક મોડેલ કંદીલે ક્રિકેટર કોહલી માટે તોડી મર્યાદા

નવી દિલ્હીઃ પાકિસ્તાની મો઼લ કંદીલ બલોચ એક વાર ફરી ચર્ચાનું કેન્દ્ર બની છે. હાલમાં જ પાકિસ્તાન ક્રિકેટ ટીમને લઇને ચર્ચામાં આવીલે કંદીલ હવે ભારતના ઉપકપ્તાન વિરાટ કોહલી માટે ટ્વિટર પર અપલોડ કરેલા એક ફોટાને કારણે ચર્ચામાં આવી છે. આ ફોટોમાં કંદીલ બલોચે શરમની દરેક મર્યાદાઓ તોડી દીધી છે. તેણે ટોપલેસ ફોટો શૂટ કરાવ્યું છે. થોડા દિવસ પહેલા કંદીલે એવું નિવેદન આપ્યું હતું કે જો પાકિસ્તાન ટી 20માં ભારતને હરાવી દેશે તો તે જીતની ખુશીમાં સ્ટ્રિપ ડાન્સ કરશે. પરંતુ મેચમાં પાકિસ્તાન હારી જતા તેણે પાકિસ્તાની કેપ્ટન શાહિદ અફ્રિદી પર પોતાની નારાજગી વ્યક્ત કરી હતી.

You might also like