શું તમે ક્યારે ખાધુ છે મિક્સ ડ્રાય ફ્રૂટ્સ અથાણું

સામગ્રી

500 ગ્રામ લીંબુનો રસ

150 ગ્રામ ખાંડ

100 ગ્રામ મીંઠું

50 ગ્રામ કાજૂ

50 ગ્રામ કિશમિશ

50 ગ્રામ બદામ

50 ગ્રામ ખારેક

50 ગ્રામ અંજીર

બનાવવાની રીતઃ અથાણાના વાસણમાં લીંબુનો રસ, ખાંડ અને મીંઠુ મિક્સ કરીને ઢાંકણું બંધ કરીને 5 દિવસ સુધી તળકામાં રાખો. ત્યાર બાદ બધા જ ડ્રાઇય ફ્રૂટ્સને કટ કરીને તેને મિશ્રણમાં એડ કરો. ફરી પાછા અથાણાના પાત્રને ઢાંકીને ત્રણ દિવસ માટે તડકામાં રાખો. ત્રણ દિવસ બાદ મિક્સ ડ્રાય ફ્રૂટ્સનું અથાણું ખાવા માટે તૈયાર થઇ જશે. તમે તેને પ્લેન રોટલી કે પરાઠા સાથે ખાઇ શકો છે.

http://sambhaavnews.com/

You might also like