બ્રાઝિલની જેલમાં યોજાઈ મિસ ક્રિમિનલ બ્યુટી કોન્ટેસ્ટ-૨૦૧૫

બ્રાઝિલની હાઈ સિક્યોરિટી જેલમાં સજા કાપી રહેલી મહિલાઓ માટે મિસ ક્રિમિનલ બ્યુટી કોન્ટેસ્ટનું અાયોજન કરાયું હતું. અા મહિલાઓએ ઈવનિંગ ગાઉન અને ટૂંકા કપડાંમાં રેમ્પ વોક કર્યું હતું. બ્રાઝિલમાં છેલ્લા ૧૪ વર્ષમાં મહિલા ગુનેગારોની સંખ્યામાં ૫૬૭ ટકાનો વધારો થયો છે. બ્રાઝિલની જેલો ઓવર ક્રાઉડેડ છે તેમાં નિયમો પણ અત્યંત કડક છે.

અહીં ખૂબ જ મજૂરી કરાવવામાં અાવે છે પરંતુ વર્ષમાં એક દિવસ મહિલાઓને તેમના સૌદર્યને દર્શાવવાનો મોકો પણ અપાય છે. અા માટે તેમને મેકઅપ અાર્ટિસ્ટ અને ડિઝાઈનરો પણ ઉપલબ્ધ કરાવાય છે.

You might also like