કેરી ફૂદીનાની લસ્સી

સામગ્રી

2 કપ દહીં

1 પાકેલી કેરી (છાલ ઉતારેલી)

10થી15 ફૂદીનાના પત્તા

1 ચમચી ઇલાયચી પાવડર

ખાંડ સ્વાદ અનુસાર

બનાવવાની રીતઃ સૌથી પહેલા મિક્ચર જારમાં કેરીના ટૂંકડા, ફૂદીનાના પત્તા અને થોડી ખાંડ એડ કરી જાર બંધ કરી મિક્ષણને ગ્રાઇન્ડ કરો. ત્યાર બાદ જારમાં દહીં અને ઇલાયચી પાવડર એડ કરીને બે મિનિટ માટે તેને ગ્રાઇન્ડ કરો. તો તૈયાર છે કેરી-ફૂદીનાની લસ્સી. જેને થોડા સમય માટે ફ્રિઝમાં મૂકી અને પછી સર્વ કરો.

 

You might also like