નાણા મંત્રાલયમાં પડી છે જાહેરાત, જલ્દી કરો APPLY

જો તમે સરકારી નોકરીની શોધ કરી રહ્યાં છો તો તમારા માટે ખુશખબર છે. ભારત સરકારના નાણા મંત્રાલયે નોટીફિકેશન દ્વારા ઘણી જગ્યા માટે અરજી મગવામાં આવી છે.

સંસ્થાનું નામ : નાણા મંત્રાલય

જગ્યાની સંખ્યા : 12

જગ્યાનું નામ : ટેક્સ આસિસ્ટન્ટ અને મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ

યોગ્યતા : કોઇપણ યોગ્યતાપ્રાપ્ત યુનિવર્સિટી અથવા બોર્ડમાંથી ગ્રેજ્યુએશન કરનારલોકો અરજી કરી શકે છે. ડેટા એન્ટ્રીની સ્પીટ પ્રતિ કલાક 8000 અથવા તેનાથી વધારે હોવી જોઇએ.

ઉમર : 27 વર્ષથી વધારે ન હોવી જોઇએ

પસંદગીની પ્રક્રિયા : લેખિત પરીક્ષા અથવા ઇન્ટરવ્યુંના આધારે પસંદગી

મહત્વપૂર્ણ તારીખ : 10 એપ્રિલ

ઓનલાઇન અરજી : નાણા મંત્રાલયની ઓફિશિયલ વેબસાઇટ પર જઇ અરજી કરો
http://sambhaavnews.com/

You might also like