મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેયર્સમાં નોકરીની તક

નવી દિલ્હી : મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેયર્સ (MCA)માં નોકરની તક છે. ઇચ્છુક ઉમેદવાર 11 એપ્રિલ સુધીમાં અરજી કરી શકે છે.

જગ્યાનું નામ :  લો ક્લાર્ક કમ રિસર્ચ આસિસ્ટન્ટ

ઉંમર :  30 વર્ષ

જગ્યા :  26

યોગ્યતા :  બેચલર ડિગ્રી ઇન લો

વધુ જાણકારી માટે અહીં ક્લિક કરો

You might also like