માઈગ્રેન અને બેકપેઈન માટે પેઈનકિલર કરતા એક્યુપંક્ચર વધુ અક્સીર

શરીરના કોઈપણ ભાગમાં પીડા થાય ત્યારે મગજ સુધી સંવેદના ન પહોંચે તેવી પેઈનકિલર લેવામાં અાવે છે, જોકે ઘણી દવાઓની ખૂબ જ ખરાબ સાઈડ ઈફેક્ટ હોય છે. માઈગ્રેન અને લોઅર બેકપેઈન જેવી સમસ્યાઓમાં પેઈનકિલર ધીમે ધીમે બેઅસર થઈ શકે છે. એક્યુપંક્ચરની સારવારથી લાંબાગાળે માથા અને કમરની પીડા દૂર થાય છે. એક્સિડેન્ટને કારણે મૂઢમાર વાગ્યો હોય કે પેઈનના કારણે ઈમરજન્સી ઊભી થઈ હોય ત્યારે પણ એક્યુપંક્ચર અક્સીર છે.
http://sambhaavnews.com/

You might also like