મેક્સિકન સુંદરીએ કહ્યું આ રીતે માણો સેક્સ, રહેશો હંમેશા જવાન

મેક્સિકો સિટી: કોઇનો પણ ફોટો જોઇને તેની ઉંમર વિશે અનુમાન લગાવી શકાય છે. પરંતુ આ મેક્સિકન ગાયિકાની ઉંમરનું અનુમાન લગાવી ન શકાય. આ ગાયિકા 20-25 કે 30 વર્ષની નથી, પરંતુ 44 વર્ષની છે. પરંતુ તેની ફિટનેસ અને સુંદરને જોઇને લોકો હેરાન છે.

પોતાની કાયાથી બધાને આશ્વર્યમાં મુકનાર આ ગાયિકાનું નામ થાલિયા છે. જે પોતાના ખુલ્લા વિચારો બેધડક અંદાજ માટે જાણિતી છે. થાલિયાએ કહ્યું કે મારી ફિટનેસનું રાજ ફક્ત સેક્સ છે. અને તેના સલાહ મારી એક ફિટનેસ ટીચરે આપી હતી.

થાલિયાનો દાવો છે કે વધુ સેક્સ લોકોને વધુ સુંદર બનાવે છે. તેમણે દાવો કર્યો છે કે એક રાતમાં તે ઓછામાં ઓછી 50 વખત ચરમસીમા સુધી પહોંચી. થાલિયા મશહૂર ગાયિકા છે, તેની ઉંમર 44 વર્ષની થઇ ગઇ છે. તેના પતિનું નામ ટોમી મોટોલા છે, જે પોતે એક સંગીતકાર છે અને 67 વર્ષનો છે.

થાલિયાનું કહેવું છે કે સેક્સ આપણા જીવનનું અંગ છે. આપણે જીમમાં જઇએ કે ના જઇએ પરંતુ સેક્સ જરૂર માણવું જોઇએ. તેનાથી શરીરનું ફાલતૂ પ્રોટીનને બહાર કાઢે છે. જેથી લોકો વધુ ખુશ રહી શકે છે.

You might also like