મેટ્રો રેલવે કોર્પોરેશનમાં છે નોકરીની તક, જાણો અરજી કરવાની અંતિમ તારીખ

જો તમે ગ્રેજ્યુએટ છો અને નોકરીની શોધ કરી રહ્યાં છો તો મેટ્રો રેલવે કોર્પોરેશનમાં તમારા માટે નોકરીની તક છે. જયપુર મેટ્રો રેલવે કોર્પોરેશને નોટિફિકેશન દ્વારા અરજી મંગાવી છે. જાણો શું છે અરજી કરવાની અંતિમ તારીખ તેમજ યોગ્યતા…

સંસ્થાનું નામ : મેટ્રો રેલવે કોર્પોરેશન

જગ્યાનું નામ : ટ્રેન ઓપરેટર, આસિસ્ટેન્ટ, એન્જીનિયરજગ્યાની

સંખ્યા : 45

યોગ્યતા : કોઇપણ માન્યતા પ્રાપ્ત વિશ્વવિદ્યાલય અથવા સંસ્થામાંથી ગ્રેજ્યુએશન, નેશનલ ટ્રેડ સર્ટિફિકેટ અથવા તેની સમાંતર ડિગ્રી મેળવેલ હોય તે કરી શકે છે અરજી

ઉંમર : 21 – 38 વર્ષ

પસંદગી પ્રક્રિયા : લેખિત પરીક્ષા તેમજ ઇન્ટરવ્યુંના આધાર પર પસંદગી

મહત્વપૂર્ણ તારીખ : અરજી કરવાની અંતિમ તારીખ 31 માર્ચ

ઓનલાઇન અરજી કરો : JMRCની ઓફિશિયલ વેબસાઇટ www.jaipurmetrorail.in પર જઇ ઓનલાઇન અરજી કરો.
http://sambhaavnews.com/

You might also like