પુરુષો મોટાભાગે આવી ભૂલો કરી બેસે છે બેડરૂમમાં

જાણતા અજાણતા મોટાભાગે પુરુષો બેડ પર પોતાની મનમાની કરવા લાગે છે, એનું એક કારણ એ છે કે એમને લાગે છે કે એમના દ્વારા કરવામાં આવેલો એક્ટ એની પાર્ટનરને પસંદ આવે છે. જ્યારે સત્ય કંઇક બીજું છે.

પુરુષો પોતાના એક્ટમાં એટલા ખોવાઇ જાય છે કે એ લોકા એવું પણ જાણી શકતાં નથી એનાથી ેમની પાર્ટનરને પ્લેઝર ફીલ થઇ રહ્યું છે કે દર્દ થઇ રહ્યું છે.

પોર્ન જોઇને એ એક્ટને પોતાના બેડરૂમમાં કરવાનો પ્રયત્ન કરવો. ખાસ કરીને ત્યારે જ્યારે તમારી પાર્ટનર એ વસ્તુ માટે તૈયાર ના હોય.

પાર્ટનરની મંજૂરી બાદ પણ પોર્ન મૂવીનો એક્ટ કરતી વખતે એવું પણ ધ્યાન રાખો કે તમારી અને તમારી પાર્ટની બોડી એ લોકા જેવી ફ્લેક્સિબલ નથી.

મોટાભાગે એક્ટ સમયે તમે ભૂલી જાવ છો કે તમારું વજન અથવા ખોટી રીત તમારી પાર્ટનર માટે દુખાવાનું કારણ બની શકે છે.

વધારે પડતી કોઇ ચીજ કરી હોય, ખરાબ જ હોય છે. આ વાત બેડરૂમમાં તમારા દ્વારા કરવામાં આવેલા એક્ટ પર પણ લાગૂ પડે છે. રેપિટિશનમાં અંતરાલનું ધ્યાન રાખો.

http://sambhaavnews.com/

You might also like