મહિલાઓ કરતાં પુરુષોની રસ્તાઓની સેન્સ વધુ સારી હોય છે

નોર્વેની યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજીના રિસર્ચરોએ એક રિસર્ચ કર્યું તેમાં એ વાત સાબીત થઈ કે પુરુષો રસ્તાઓ મુજબ દિશાને ધ્યાનમાં રાખીને શોર્ટકટનો ઉપયોગ કરે છે. જ્યારે મહિલાઓ ઝડપથી રસ્તા શોધી શકતી નથી. પુરુષોની રોડ સેન્સ ખરેખર સારી હોય છે. તેઓ જે તે જગ્યાએ પહોંચવા માટે શોર્ટ કટનો ઉપયોગ કરે છે, જ્યારે મહિલાઓ રસ્તામાં જ ક્યાંક અટવાઈ જતી હોય છે.

You might also like