આ ‘છોકરી’ ની સુંદરતાના પાગલ થઇ રહ્યા છે છોકરાઓ, પરંતુ હકીકત કંઇક અલગ…

ટેકનોલોજીએ ખૂબ જ તરક્કી કરી લીધી છે. આજે એક ડિજીટલ યુગમાં એવી ઘણી ચીજો બની ગઇ છે, જેની થોડાક વર્ષો પહેલા કોઇએ કલ્પના કરી જ નહીં હોય. હવે આ છોકરીને જ જોઇ લો. એની સુંદરતા કોઇનું પણ દીલ ચોરી લે. પરંતુ એનું એક રહસ્ય છે જેને જાણીને તમે પણ હેરાન થઇ જશો.

જી હાં જોવામાં સુંદર છોકરી હકીકતમાં ડોલ છે. આ ડોલ્સ સોશિયલ સાઇટ્સ પણ ખૂબ જ જાણીતી છે. એક નજરમાં કોઇ પણ એને જીવતી જાગતી છોકરી સમજી બેસે છે. પરંતુ જ્યારે એની નજીક જાવ ત્યારે ખબર પડે કે હકીકતમાં આ એક એવી ડોલ છે જે વાતો પણ કરી શકે છે. આ પ્રકારની ડોલ્સ પ્લેઝર માટે બનાવવામાં આવે છે. વિદેશોમાં આ સેક્સ ડોલની ખૂબ જ પસંદ કરવામાં આવે છે. આ ડોલ્સની કિંમત આશરે 3 લાખ 80 હજાર રૂપિયા સુધી હોય છે. હવે તો આ ડોલ્સ પર સ્કીન પણ લગાવવામાં આવે છે, જેના કારણે એ બિલકુલ સાચી લાગવા લાગે.

સેક્સ ડોલ બનાવવા માટે ચીનની કંપનીઓ સૌથી આગળ છે. એમાં એક્સ ડોલ નામની કંપની નંબર વન પર છે. આ ડોલ્સ તમારી સાથે વાત કરી શકે છે. હસી શકે છે અને સાથે ગીત પણ ગાઇ શકે છે.

You might also like