યાદશક્તિ વધારવી હોય તો તજ ખાવ

કેટલાક લોકોને વાંચેલી વસ્તુઓ યાદ રાખવા તેમજ એક વાર બોલેલું યાદ રાખવામાં તકલીપ પડતી હોય છે. અમેરિકાના સંશોધકોનું કહેવું છે કે તજ ખાવાથી મગજનો ગ્રાસ્પિંગ પાવર વધે છે તેમ જ વ્યક્તિ કોઇ પણ વસ્તુ ઝડપથી શીખી શકે છે. કોઇ પણ ફોર્મમાં તજનું ચૂરણ મગજ માટે અસરકારક છે. મુખવાસ તરીકે તજની લાકડી મોંમાં રાખીને ચૂસવાથી પણ ફાયદો થાય છે. તજમાં એવું પ્રોટીન રહેલું છે, જે બ્રેઇનમાં કોઇ પણ પ્રકારનું ડેમેજ થયું હોય તે સુધારી શકે છે. તેથી મેમરી અને અંડરસ્ટેન્ડિંગ બંને ઇમ્પ્રૂવ થાય છે.

You might also like