VIDEO: જામનગરનાં સિક્કા પોલીસ સ્ટેશનનાં બનાવનાં પડઘાં છેક મહેસાણા સુધી

728_90

મહેસાણાઃ જામનગરનાં સિક્કા પોલીસ સ્ટેશનમાં PSI દ્વારા મહિલા સાથેનાં અભદ્ર વર્તનનાં ભારે ઘેરા પ્રત્યાઘાતો પડ્યાં છે. ત્યારે મહેસાણાનાં ઊંઝાનાં સતવારા યુવાનિર્માણ સેના દ્વારા ઊંઝા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

આવેદનપત્ર પાઠવીને આ ઘટનાનાં દોષિત PSIને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાની પણ માંગણી કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, સિક્કા PSI દ્વારા ફરિયાદ લખાવવા ગયેલી સતવારા સમાજની મહિલા સાથે અભદ્ર વર્તાવ કરવામાં આવતા સતવારા સમાજમાં ભારે રોષની લાગણી પ્રવર્તી રહી છે.

મહેસાણા: જામનગરમાં સિક્કા પોલીસ સ્ટેશન ખાતેનાં બનાવનાં પડઘા
PSI દ્વારા થયેલ અસભ્ય વર્તનનો મામલો
ઊંઝા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું
સતવારા યુવા નવનિર્માણ સેના ઊંઝા દ્વારા આવેદનપત્ર અપાયું
દોષી અધિકારીને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાની માગ
સિક્કાનાં PSIએ સતવારા સમાજની બહેન સાથે કર્યું હતું ગેરવર્તન

You might also like
728_90