અાફ્રિકન રાજા જર્મનીમાં બન્યો મિકેનિક

અાફ્રિકાના ઘાના અને ટોગોમાં રહેતા ૨૦ લાખ લોકોના શાશક અેવા કેફસ બાન્શા અામ તો રાજા છે પરંતુ તેમણે ૧૯૭૦માં જર્મની જઈને ત્યાંનું નાગરિકત્વ લીધું અને ત્યાંની યુવતી સાથે લગ્ન પણ કર્યાં. જે વ્યક્તિ રાજા બની શાસન કરવાનો હતો તે અાજે જર્મનીમાં એક મોટર મિકેનિક તરીકે કામ કરે છે અને રસપ્રદ વાત અે છે કે તે પાર્ટ ટાઈમ રાજા પણ ગણાય છે. વીડિયો ચેટિંગ કરીને અા મહાશય શાસન ચલાવે છે અને પ્રજાની ફરિયાદોનો નિવેડો પણ લાવે છે.

You might also like