Categories: Ajab Gajab

તમને જલદી ઘરડા બનાવી શકે છે દારૂ પીવાની આદત

હવે તમે જ્યારે વ્હિસ્કી કે આલ્કોહોલયુક્ત પીણાંનો ગ્લાસ હાથમાં લો તો યાદ કરી લેજો કે એ દારૂ તમને બે ઘડીના આનંદની સાથે વૃદ્ધત્વ તરફ ઢસડી રહ્યો છે. દારૂથી ‌િલવર પર માઠી અસર થાય છે એ વાત હવે રિયલ લાઇફમાં પણ પુરવાર થઇ ચૂકી છે, જોકે રિસર્ચ સોસાયટી ઓન આલ્કોહોલિઝમના નિષ્ણાતોનું કહેવું છે કે જે લોકો નિયમિત દારૂ પીતા હોય છે તેમના શરીરના કોષો જલદી ઘરડા થવા લાગે છે, એની અસર તમામ અવયવ પર પડે છે. હૃદયરોગ, કેન્સર, ડાયાબિટીસ અને ડિમેન્શિયા જેવી સમસ્યાઓ થવાનું જોખમ નાની ઉંંમરે વધી જાય છે. અભ્યાસ દરમિયાન રિસર્ચરોએ શરીરના વાઇટલના કહેવાતા અવયવોમાં આવતા બદલાવ તો નોંધ્યા જ હતા, પરંતુ સાથે મૂળભૂત કોષ ડીએનએમાં આવેલા આવરદા સાથે સંકળાયેલા ટેલોમીઅર્સ નામના પ્રોટીનમાં પણ પરિવર્તન નોંધ્યું હતું.
http://sambhaavnews.com/

divyesh

Recent Posts

ચીનને પણ સબક શીખવવાનો સમય પાકી ગયો છે

ચીને ભારતીય હિત અને આંતરરાષ્ટ્રીય જનમતની વિરુદ્ધ જઇને પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન જૈશ-એ-મોહંમદના સૂત્રધાર મસૂદ અઝહરને ચોથી વખત બચાવીને પુરવાર…

2 days ago

હિંદી સિનેમાનો 106 વર્ષનો ઈતિહાસ બરબાદ થયોઃ 31 હજાર ફિલ્મની ઓરિજિનલ રીલ નષ્ટ થઈ

(એજન્સી)મુંબઇ: નેશનલ ફિલ્મ આર્કાઇવ્ઝ ઓફ ઇન્ડિયા (એનએફએઆઇ)ને લઇને કેગે એક રિપોર્ટ રજૂ કર્યો છે. આ રિપોર્ટ મુજબ એનએફએઆઇએ લગભગ ૩૧…

2 days ago

ડાકોરમાં શ્રદ્વાળુઓનાં ઘોડાપૂર ઊમટયાંઃ કાલે ફૂલડોલ સહિત વિવિધ કાર્યક્રમો

(અમદાવાદ બ્યૂરો) અમદાવાદ: યાત્રાધામ ડાકોર રણછોડરાય મંદિરમાં આજે ફાગણ સુદ પૂર્ણિમા નિમિતે દર્શનાર્થીઓનું ઘોડાપુર ઊમટયાં છે પૂર્ણિમા પ્રસંગે વહેલી સવારે…

2 days ago

બાળકોને હિંદી-અંગ્રેજી શીખવવા માટે ગૂગલે લોન્ચ કરી બોલો એપ

(એજન્સી)નવી દિલ્હી: ગૂગલે થોડા દિવસ પહેલાં નવી એપ બોલો લોન્ચ કરી છે. આ એપ પ્રાથમિક વિદ્યાલયોનાં બાળકોને હિંદી અને અંગ્રેજી…

2 days ago

એર સ્પેસ બંધ હોવાથી ભારતે જુનિયર ડેવિસ કપ અને ફેડ કપની યજમાની ગુમાવી

(એજન્સી) નવી દિલ્હી: બાલાકોટ હવાઈ હુમલા બાદ પાકિસ્તાનનો એર સ્પેસ બંધ હોવાના કારણે ભારતે જુનિયર ડેવિસ કપ અને ફેડ કપ…

2 days ago

હવે ટ્રેન મોડી પડશે નહીંઃ રેલવેએ લીધેલો મોટો નિર્ણય

(એજન્સી)નવી દિલ્હી: હવે ટૂંક સમયમાં રેલવેમાં પ્રવાસ કરતા યાત્રીઓને ટ્રેન મોડી પડવાની મુશ્કેલીનો સામનો કરવો પડશે નહીં. તેનું કારણ એ…

2 days ago