ગણિત વહેલી સવારે અને ઈતિહાસનો વિષય બપોરે ભણાવવામાં અાવે તો સ્ટુડન્ટ્સનું પર્ફોર્મન્સ સુધરે

દિવસના કયા ભાગમાં કયો વિષય ભણાવવામાં અાવે છે એનાથી જે-તે વિષય ગ્રેસ્પ કરવાની શક્યતાઓમાં વધારો કે ઘટાડો થાય છે. અાવું બ્રિટનના રિસર્ચરોનું કહેવું છે. અા માટે તેમણે બલ્ગેરયાની કેટલીક સ્કૂલોનો નવ વર્ષ સુધી અભ્યાસ કર્યો હતો. લંડનની રોયલ હોલોવે યુનિવર્સિટીના અભ્યાસીઓનું કહેવું છે કે જો ગણિત જેવો બોરિંગ લાગતો વિષય લંચ પહેલાં ભણાવવામાં અાવે, વિજ્ઞાન જેવો વિશ્લેષક-ક્ષમતા સુધારતો વિષય બપોરે અને ઈતિહાસ જેવો વિષય લંચ પછી ભણાવવામાં અાવે તો બાળકોમાં એ વિષયો પ્રત્યે રસરુચિ પણ વધે છે અને એમાં તેમનું પર્ફોર્મન્સ પણ સુધરે છે.
http://sambhaavnews.com/

You might also like